દીપિકા પાદુકોણના નામે એક વધુ ફ્લોપ ફિલ્મનો ધબ્બો લાગી ગયો છે બૉલીવુડમાં એક સમયે નંબર વન પર બેઠેલ દીપિકા નંબર બે બાદ હવે ત્રણ નંબર પર આવી ગઈ છે છપાક અને 83 બાદ હવે દીપિકાની નવી ફિલ્મ ગહેરાઈયા પણ ફ્લોપ થવાની અણી પર છે અમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલ ગહેરાઈયા ફિલ્મ.
ફિલ્મના જે રીતે રીવ્યુ આવ્યા છે દીપિકા માટે ખરતરાની ઘંટી છે આજતક અને અમર ઉજાલા સહિત કેટલીયે મોટી વેબસાઇટોએ ખુલ્લેઆમ ફ્લોપ બતાવી દીધી છે એમણે આમ તો દીપિકાના કામના વખાણ કર્યા છે પરંતુ એમનું માનવું છે દીપિકા જે રોતે એમની ફિલ્મોની ચૂંટણી કરી રહીછે એ એમના કરિયર માટે બહુ ઘાતક સાબિત થઈ શકે છે.
બીજી બાજુ આલિયા ભટ્ટ એક પછી એક હિટ ફિલ્મો આપી રહી છે ગંગુબાઈ કાઠિયાવાડી એક ગીત રિલીઝ થયું જેને લોકોએ ખુબજ પસંદ કરવામાં આવ્યું તેના બાદ આલિયા ભટ્ટ પુરા દિવસ ખબરોમાં છવાઈ અહીં દીપિકાની ફિલ્મ કોઈ મિડલ ક્લાસ વાળી ફેમિલીની સ્ટોરી નથી આ ફિલ્મ ઘરોમાં અંગ્રેજી બોલનારની ફિલ્મ છે.
આમ જનતા આ ફિલ્મથી બિલકુલ કનેક્ટ નથી થઈ રહી ફિલ્મની કહાની એવી છેકે દીપિકાને પોતાની બહેનના બોયફ્રેન્ડ સાથે પ્રેમ થઈ જાય છે દીપિકા જેવી રીતે એક પછી એક ફ્લોપ ફિલ્મો આપી રહીછે એ તેના કરિયર માટે બહુ ઘાતક સાબિત થઈ શકે છે મિત્રો તમને કેવી લાગી દીપિકાની આ ફિલ્મ કોમેંટ કરી અમને જણાવો.