શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ અત્યારે એમની આવનાર ફિલ્મ પઠાણનું શૂટિંગ કરી રહ્યા છે જણાવી દઈએ પઠાણ ફિલ્મ બાદ શાહરુખ ખાન 4 વર્ષે બોલીવુડમાં વાપસી કરશે પઠાણ ફિલ્મના શૂટિંગ બાદ હળવાશની પળો માણવા બહાર આવેલ દીપિકા પાદુકોણ અને શાહરુખની કેટલીક ફોટો વાઇરલ થઈ રહી છે.
જેમાં એક્ટર મિડલ ફિંગર બતાવતી જોવા મળી રહી છે અહીં આ દરમિયાન દીપિકા પાદુકોણ અલગ મૂડમાં જોવા મળી અત્યારે પઠાણ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મના તમામ સ્ટાર સહિત ટિમ સ્પેનમાં શૂટિંગ કરી રહ્યા છે એવામાં ફિલ્મના શેટ પરથી દીપિકા પાદુકોણ અને શાહરુખની કેટલીક ફોટો સામે આવી છે.
ફેન્સ તેમના નવા લુકને લઈને ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે વાત કરીએ વાયરલ ફોટોની તો જયારે શૂટિંગ પતાવીને શાહરુખ અને દીપિકા બાલ્કનીમાં ઉભા હતા ત્યારે દૂર કેટલાક ફેન્સ અને મીડિયા બંનેની ફોટો લઈ રહ્યા હતા આ દરમિયાન દીપિકા પાદુકોણે મીડિયા અને લોકોને મિડલ ફિંગર બતાવી હતી.
જેનો ફોટો સોસીયલ મીડિયામાં આવતાજ દીપિકાને ટ્રોલ કરવામાં આવી હતી અત્યારે મીડિયામાં ચર્ચા જોવા મળી રહી છેકે આખરે દીપિકા પાદુકોણે કેમ મિડલ ફિંગર બતાવવી જોઈએ ઇન્સ્ટાગ્રામના એક પેજનો દાવો છેકે દીપિકાએ મિડિયાને મિડલ ફિંગર બતાવી છે મિત્રો તમે શું કહેશો આ મામલે.