દીપિકા પાદુકોણની ફિલ્મ ગહેરાઈયા હમણાં રિલીઝ થઈ રિલીઝ થઈ ત્યારની તે વિવાદમાં પડતી જાય છે અહીં આ ફિલ્મને એકબાજુ પસંદ કરવામાં આવી રહી છે જયારે બીજી બાજુ આ ફિલ્મમાં દીપિકા અને સિદ્ધાર્થના કેટલાક સિનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ જણાવી દઈએ આ ફિલ્મને મળતી ઝૂલતી પ્રતિક્રિયા મળી રહી છે.
અહીં દીપિકાએ મીડિયાથી વાત કરી છે અને ચોખવટ કરી છેકે ફિલ્મમાં આવું કંઈ ખરાબ વેચવાનો ઈરાદો ન હતો દીપિકાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે એવું ક્યારેય નહોતું કે ફિલ્મનો હેતુ કે અમે ફિલ્મમાં ખોટા સીન દર્શાવીને ખરાબ વેચવાનો પરંતુ આશા છેકે ફિલ્મ જોયા પછી દર્શકોને તેની સમજણ આવશે.
અહીં ફિલ્મ આત્મીયતા એ પાત્ર અને તેમની મુસાફરી પ્રત્યે સાચા હોવા વિશે છે ફિલ્મમાં પાત્રો વાસ્તવિક સંબંધો અને સાચી લાગણીઓ દર્શાવી છે એવા સીન બતાવવા એક વસ્તુ આત્મીયતા છે અને ફિલ્મમાં આ એકમાત્ર એવા સીન એવું નથી સાથે દીપિકાએ એમના સાથી એક્ટરના પણ ખુબજ વખાણ કર્યા છે મિત્રો તમે શું કહેશો આ ફિલ્મ બાબતે.