રણવીર સીંગ અને દીપિકા પદુકોણે બધાંને પાછળ છોડતા 119 કરોડનું ઘર ખરીદી લીધું છે ખાસ વાત એ છેકે રણવીરનું આ ઘર સલમાન ખાનની ગેલેક્ષી એપાર્ટમેન્ટ અને શાહરૂખના બંગલો મન્નતની વચ્ચો વચ્ચ છે એટલે કે રણવીર હવે સલમાન શાહરૂખના પાડોશી બની ગયા છે રણવીરનું આ નવું એપાર્ટમેન્ટ મુંબઈના સૌથી પોશ વિસ્તાર.
બાંદ્રામાં છે હીટ એપર્ટમેન્ટથી સમુદ્રનો ખુબસુરત નજારો જોવ મળી રહ્યો છે મીડિયા રિપોર્ટ મુજબ આ એપાર્ટમેન્ટ ટાવરના સોળમી સત્તરમી અઢારમી અને ઓગણીસમા માળે છે અહીં એપાર્ટમેંટમાં રણબીરને 19 ગાડીઓ નું પાર્કિંગ પણ મળેલ છે એપાર્ટમેન્ટ માટે રણવીરે લગભગ સાડા સાત કરોડની સ્ટંપ ડ્યુટી પણ ચૂકવી છે.
રણવીર પોતાના સમયના પહેલા એવા એક્ટર છે જેમણે પહેલા આટલું મોંઘુ એપાર્ટમેન્ટ લેવાની હિંમત બતાવી છે નહીં તો આટલી કિંમતમાં લોકો સીધા ઘર જ ખરીદી લેછે મુંબઈમાં ઘર મળવા જ મુશ્કેલ હોય છે એટલે સેલિબ્રિટી સીધા એપાર્ટમેન્ટ જ ખરીદી લેછે રણવીરનું આ એપાર્ટમેન્ટ પુરી ઘરવાળી ફીલિંગ આપશે.
ઘરની અંદર દુનિયાભરનો એશો આરામ છે રણવીરનું આ એપાર્ટમેન્ટ કોઈ શાહી મહેલથી ઓછું નથી ભલે રણવીર અને પ્રિયંકાનું કરિયર અત્યારે ફ્લોપમાં ચાલી રહ્યું હોય પરંતુ તેઓ પોતાના બ્રાન્ડથી મોટી કમાણી કરી રહ્યા છે હાલમાં એક રિપોર્ટમાં બતાવ્યું કે રણવીર અને દીપિકા એશિયામાં સૌથી પાવર ફૂલ અને વધુ કમાણી કરતા કપલ છે.