બૉલીવુડ અભિનેત્રી અત્યારે તેમની આવનાર ફિલ્મ ગહેરાઈયા ના પ્રમોશનમાં વ્યસ્ત છે અભિનેત્રી દીપિકા પાદુકોણ ગઈ રાત્રે રોમેન્ટિક ડ્રામા ફિલ્મના સ્ક્રીનિંગમાં પહોંચી હતી અહીં એક્ટરે પોતાની ડીપ ડ્રેસ પહેરીને જબરજસ્ત એન્ટ્રી મારી હતી અહીં આ દરમિયાન દીપિકાની સરખામણી હોલીવુડ.
સ્ટાર સાથે થઈ હતી પરંતુ અહીં કેટલાક લોકોને દીપિકાનો આ ડ્રેસ બિલકુલ પસંદ આવ્યો ન હતો જેના લીધે તેઓ ટ્રોલ પણ થઈ હતી જેને કારણે કેટલાક યુઝરોએ દીપિકાને ટ્રોલ કરી હતી એક યુઝરે અભિનેત્રી દીપિકા પાદુકોણની આ ડ્રેસ પર ટ્રોલ કરતા કહ્યું આ સ્ટાર આવા વિચિત્ર કપડાં કેમ પહેરે છે.
અહીં એક યુઝરે તો દીપિકાના ફિગરની સરખામણી પેન્સિલ સાથે કરી હતી દીપિકાની આ તસ્વીર વાઇરલ બાદ કેટલાક ફેન દીપિકાને વજન વધારવાની સલાહ આપી રહ્યા હતા ડ્રેસની કિંમત જાણીને લોકો દીપિકા પાદુકોણને ખરાબ રીતે ટ્રોલ કરી હતી જણાવી દઈએ આ બોડીકૂન ડ્રેસની કિંમત 51 હજાર રૂપિયા બતાવવામાં આવી રહી છે.