ખંભાત તાલુકાની આ ઘટના છે 28 વર્ષયી આ શખ્સ 12 વર્ષીય ભણીને લગ્નના ઇરાદે પટાવી ફોસલાવીને ભગાડી ગયો છે જયારે આ યુવકની પત્ની બીમાર હોવાથી મદદ માટે ઘરે બોલાવી હતી ત્યારે ભણીને પ્રેમનોપાઠ ભણાવીને ભગાડી ગયો હતો જેને લઈને પત્ની સહિત પરિવારજનો ચોકી ગયા હતા.
આ મામલે યુવતીના પિતાએ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ખંભાતના એક ગામમાં શ્રવણ રાઠોડ નામનો એક યુવક રહે છે ખંભાત તાલુકામાં એક કંપમનીમાં આ યુવક નોકરી કરે છે તેના લગ્નગાળા દરમિયાન ત્રણ પુત્રી અને એક પુત્ર છે છેલ્લા દશેક દિવસથી તેની પત્ની બીમાર હોવાથી સાળીની મોટી પુત્રીને ઘરે લાવી હતી.
આ દરમિયાન તેમની સાળીની પુત્રી દસેક દિવસ તેમના ઘરે રોકાઈ હતી જયારે શાળાઓ શરૂ થતા તેના પિતા તેને ઘરે મૂકી જવા સાઢુને કહ્યું હતું પરંતુ 27 તારીખના રોજ યુવકની પત્નીએ છોકરીના પિતાને બંને ગુમ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું બંનેને ગોતવા છતાં ના મળતા ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.