તારક મહેતા ઉલ્ટા ચશ્માં શોમાં બધા કલાકારો પોતાના અલગ ભૂમિકા નિભાવતા નજરે આવે છે આ શોના તમામ કલાકારોએ ફેન્સના દિલમાં અલગ જગ્યા બનાવી છે પરંતુ આ શોનું પાત્ર દયાબેન અત્યારે આ શોમાં પાત્રનો હિસ્સો નથી જણાવી દઈએકે તેઓ પ્રેગ્નેન્ટ હોવાથી શોમાંથી છૂટી લીધી હતી પરંતુ પ્રેગન્સી પુરી થઈ છતાં હજુ સુધી તેઓ આ શોમાં આવ્યા નથી.
દિશા વકાની ઉર્ફે દયા બેન શોમાં હજુ સુધી પાંછા ન આવ્યા હોવાથી ફેન એમની રાહ જોઈ રહ્યા છે દયાબેન ભલે તર્ક મહેતા શોમાં હજુ સુધી નથી આવ્યા પરંતુ સોસીયલ મીડિયા દ્વારા લોકોના નજીક છે દયાબેને હમણાં પોતાનો એક ફોટો સોસીયલ મીડિયામાં સેર કર્યો હતો જેને જોઈને દયા બેનને ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા.
વાઇરલ થઈ રહેલ ફોટામાં દયાબેન બહુ મોટા લાગી રહ્યા છે પહેલાથી ઘણા બદલાઈ ગયેલા દેખાય રહ્યા છે આ ફોટો જોઈને લોકોનું કહેવું છેકે કદાચ દયાબેને મેકઅપ વગરના આવા લાગી રહ્યા છે એમનો ફોટો પણ સબૂત આપી રહ્યો છેકે એમનો હસતો ખીલતો ચહેરો કંઈક અલગ લાગી રહ્યો છે.
દયાબેનનો આ ફોટો ઇન્સ્ટામાં સેર થતા યુઝરોએ દયાબેનના પતિંને ટ્રોલ કર્યા હતા કારણ કે લોકોનું માનવું છેકે દયાબેન એમના પરિવારિક મામલાને કારણે શોમાં નથી આવ્યા જેનું કારણ એમના પતિને બતાવી રહ્યા છે લોકોનું માનવું છેકે દયાબેનનનું કરિયર બરબાદ કરવામાં એમના પતિનો હાથ છે.