સીડીએસ જનરલ રાવત તેમની પત્ની સહિત 13 લોકો હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થતા તેમના પાર્થિવ દેહને દિલ્હી લઈ જવામાં આવ્યો છે જેમના પાર્થિવ દેહને જોઈને બધાની આંખમાંથી આંશુ આવી ગયા હતા લોકો એમને જોઈને રડી રહ્યા હતા જનરલ રાવતની બે પુત્રીઓ સબપેટીમાં રાખેલ પિતાના અવશેષોને એકટકે જોઈ રહી હતી.
બંને પુત્રીએ માતા પિતાના પાર્થિવ દેહ શબપેટી ઉપર ફૂલ ચડાવ્યા હતા આ જોઈને માહોલ ખુબજ ગમગીન થઈ ગયો હતો માહોલ ત્યારે વધુ ગમગીન થયો આ દુર્ઘટનામાં શાહિદ બ્રિગિડીયલ એલ એસ લિદડની પુત્રી અસના પિતાની શબપેટી નજીક પહોંચી થોડા વાર સબપેટીને જોતી રહી હતી.
ત્યારબાદ નમીને પિતાની સબપેટીની ચૂમી લીધી હતી અસના 12 ધોરણમાં ભણતી વિધાર્થીની છે અહીં આ જોઈને દરેક વ્યક્તિની આંખોમાંથી આંશુ આવી ગયા હતા દરેક વ્યક્તિના દિલ ભરાઈ આવ્યા હતા અસના ના આંશુએ બધાને રડાવી દીધા હતા મિત્રો તે પણ જણાવી દઈએ એલ એસ લિદડ કોણ હતા.
એલ એસ લિદડ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના રક્ષક સલાહકાર રૂપમાં કાર્યરત હતા તેમનું પૂરું નામ છે લખવિન્દર સિંઘ લિદડ છે તેમના પરિવારમાં પત્ની લીતીક અને પુત્રી આસના છે લિદડ સાહેબ હરિયાણાના પંચકુલાના રહેવાસી હતા એમને મેજર જનરલમાં પ્રમોટ કરવાની મંજૂરી મળી ગઈ હતી દુવા કરીએ તમામ શહીદોની આત્માને શાંતિ મળે.