Cli
પિતા અજય દેવગન સાથે દિકરી ન્યાસા સ્પોટ થઈ, જોઈ ચાહકો પણ ચોકી ગયા...

પિતા અજય દેવગન સાથે દિકરી ન્યાસા સ્પોટ થઈ, જોઈ ચાહકો પણ ચોકી ગયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા અજય દેવગન ની લાડલી ન્યાસા દેવગણ પોતાની બોલ્ડનેશ ખુબ લાઈમલાઈટમાં છવાયેલી રહે છે પોતાના અભ્યાસ સાથે તે મોડી રાત સુધી પાર્ટીઓ માં અને ક્લબ માં સ્પોટ થતી રહે છે ન્યાસા દેવગણ ની ઘણી તસવીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

નવા વર્ષની ઉજવણી ની પાર્ટીના સમયે ન્યાસા દેવગણ પોતાના મિત્ર ઓરહાન સાથે ખુબ જ બોલ્ડ લુક સાથે નશાની હાલતમાં જોવા મળી હતી તેને સોર્ટ આઉટફીટ માં પોતાનું હોટ ફિગર ફોન્ટ કરી પોઝ પણ આપ્યા હતા ઓરહાન તેને ગાડી માં હાથ પકડી બેસાડતો જોવા મળ્યો હતો ત્યાર બાદ પાર્ટીઓ આપે.

ક્લબ ની આદત છોડાવવા કાજોલ દિકરી ન્યાસાને સિદ્ધિવિનાયક મંદિરમાં લઈને પહોંચી હતી અને ત્યારે પૂજા પણ કરી હતી આ દરમિયાનની તસવીરો પણ સામે આવી હતી એ વચ્ચે તાજેતરમાં ન્યાસા દેવગણ પિતા અજય દેવગણ સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી ન્યાસા ગુલાબી ફિટ ટોપ અને બ્લુ જીન્સ માં જોવા મળી હતી.

તેના ચહેરા પર વધુ પડતો થાક અને આંખો નીચે કાળા ધબ્બા જોવા મળ્યા હતા તેની આ હાલત જોઈ લોકો હેરાન રહી ગયા હતા અજય દેવગન બ્લેક પેન્ટ શર્ટમા જોવા મળ્યા હતા તેઓ દિકરી ન્યાસાની આદતો સુધારવાના પ્રયત્નો થકી તેને અભ્યાસ માટે બીજા દેશમાં સ્વિફ્ટ કરવા માંગે છે તેવું મિડીયા રીપોર્ટ અનુસાર સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *