Cli

અંધશ્રદ્ધામાં આત્માને શોધવા માટે મધ્યપ્રદેશનો પરિવાર દાહોદ પહોંચ્યો

Uncategorized

આગળ વાત કરીએ જ્યાં દાહોદમાં અંધશ્રદ્ધામાં હદપાર થઈ ચૂકી છે અને આત્માને શોધવા માટે મધ્યપ્રદેશનો પરિવાર દાહોદ પહોંચ્યો હતો ત્રણ મહિના પહેલા મોત અને હવે આત્મા શોધવા માટે નીકળ્યા અકસ્માતમાં ત્રણ મહિના પહેલા સ્વજનનું મોત થયું હતું દાહોદમાં જ્યાં સારવાર થઈ હતી ત્યાં પરિવાર પહોંચ્યો હતો અને તાંત્રિકને સાથે લઈ મધ્યપ્રદેશનો આ પરિવાર હોસ્પિટલ પહોંચ્યો પૂજાવિધિ કરવામાં આવી અને તાંત્રિક હોસ્પિટલમાં ધૂણવા પણ લાગ્યો હતો

ધૂણતા ધૂણતા સફેદ કપડામાં આત્મા લઈ અને તાંત્રિક રવાના થયા હતા તો આ તરફ આધુનિક યુગમાં પણ આવી અંધશ્રદ્ધા ક્યાં સુધી જોવા મળશે તેનેલઈને સવાલ ઉઠી રહ્યા છે આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો જે રીતે જ્યાં આગળ મોત થઈ હતી જે હોસ્પિટલમાં સ્વજન સારવાર હેઠળ હતો અને ત્યાં મોત થઈ ત્યાં આગળ પરિવાર આતમા માં લેવા માટે ત્રણ મહિના પછી પહોંચ્યો એ ભાઈ ગયો છેો વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નીલુ ફોન લાઈન પર જોડાયા છે નીલુ આ દ્રશ્યો અમે જોયા આ દ્રશ્યોમાં પણ જે રીતે આ વ્યક્તિ ધૂણતા ધૂણતા જે આત્મા લેવા માટે પહોંચ્યા છે આની પાછળની હકીકત શું છે અને આ આ લોકો ક્યાના હતા?

જી આ લોકો મધ્યપ્રદેશથી આવેલા હતા. અગાઉ પણ દાહોદ જિલ્લામાં આવા બનાવ બની ચૂક્યા છે તેમાં આજના યુગમાં અંશદ્દાનો જીવંતઉદાહરણ જોવા મળતું હોય છે અકસ્માતમાં પામેલા વ્યક્તિનો સ્વજનો આત્મા લેવા માટે દાહોદના એક ખાનગી હોસ્પિટલ બિલકુલ બિલકુલ લીલું આગળ માહિતી લઈશું આપની પાસેથી અત્યારે અટકાવા માંગીશ આપણી સાથે જયંતભાઈ પંડ્યા વિજ્ઞાન જાથાના ચેરમેન જોડાઈ ચૂક્યા છે જયંતભાઈ સ્વાગત છે ન્યુઝ કેપિટલમાં આ દાહોદની એક ઘટના સામે આવી છે જેની અંદર મધ્યપ્રદેશનો આ પરિવાર છે કે જેમનું સ્વજન ત્રણ મહિના પહેલા દાહોદમાં હોસ્પિટલમાં સારવાર હેઠર હતું અને ત્યાં મોત થયું હવે ત્રણ મહિના પછી તેઓ ત્યાં આગળ ભુવા સાથે પહોંચ્યા ત્યાં ભુવા હોસ્પિટલમાં ધૂણતા જોવા મળ્યા હતાઅને આત્મા લઈને પરત ફરી છે આ કયા પ્રકારનું અત્યારે અંધશ્રદ્ધામાં અત્યારે લોકો સંડવાઈ રહ્યા છે. એક તો અત્યારે આપણે જે અંશાના જે બનાવો બને છે અને આ તાજેતરમાં જે આ અકસ્માતથી મૃત્યુ પામેલા માટે ભુવો જે ધૂણી અને જે હોસ્પિટલની અંદર એના આત્માની વાત કરે છે તો આપણે તો પાંચમી સદીમાં જતા હોય એવું લાગે છે 16મી કે 18મી સદીમાં જતા હોય એવું લાગે છે આ આ ઘટનાને વિજ્ઞાન જાતા શક્ત શબ્દોમાં વખોડે છે

અને નિંદા કરે છે કે આપણું પ્રયાણ છે 21મી સદીમાં અને એઆઈની સિદ્ધિઓ છે એને એને બદલે આપણે પાછળ ધકેલતા હોય એવી માનસિકતા પણદેખાય છે એટલે પેલું તો અમે વિજ્ઞાન જાતા બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી છી કે હું આત્મા બાબતનું જે ડિંડક છે એ માત્રને માત્ર આવા ભુવા તાંત્રિક મુંજાવર કે આવા કોઈપણ વ્યક્તિ હોય છે તે લોકોને ફરમાવવા માટે કારણ કે એને કોઈ સાબિતીની જરૂર નથી કરતા જોવા મળતા હોય છે અને એની પાસે એક પણ પુરાવો નથી અમે 35 વર્ષથી કામ કરીએ છીએ અને વિજ્ઞાને અનેક કસોટી સંશોધનો કર્યા છે આત્મા જેવું કોઈ પૂરવાર થતું નથી ત્યારે આવી ખોટી વાત કરીને લોકોને બ્રહ્મમાં નાખવા એ પણ કાનૂની ગુનો બને છે સાહેબ બિલકુલ બિલકુલ અને જયંતભાઈ આ અત્યારે જે વિડીયો સામે આવ્યો તેના આધારે કોઈકાર્યવાહી થઈ શકે ખરી આગળ વિજ્ઞાન જાતા કોઈ કાર્યવાહી કરી શકે હા હું ન્યુઝ કેપિટલને ખાસ એટલા માટે કે એના પરિવારના કોઈપણ સદસ્ય છે કે એને કોઈ લેમેન છે માનસિક ઈજા કરવી એ પણ એક ગુનો બને છે

અને ભ્રમમાં નાખીને લોકોને હતાશામાં ધકેલવા તો કોઈપણ વ્યક્તિ આગળ આવીને પોલીસ સ્ટેશનમાં નવા વિધેયક પ્રમાણે 2024 ના ઓક્ટોબર મહિનામાં પસાર કરેલું છે વિધાનસભામાં એના અનુસંધાને આવા વ્યક્તિ સામે જે તે ભુવો છે કે પરિવારના સદસ્યો હોય તેની સામે એફઆઈઆર દર્જ થઈ શકે છે અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે અને ભવિષ્યમાં દાખલારૂપ છે સરકારી તંત્ર અથવા પરિવારનાકોઈ સભ્ય આગળ આવે એની સામે ગુનો દાખલ થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે બિલકુલ અને જયંતભાઈ આખરે આટલી બધી ઘટના ઘટનાઓ સામે આવી છે અને આટલું બધું આપે પણ ઉજાગર કર્યું છે અને અનેક લોકોને ખુલ્લા પાડ્યા પરંતુ આ પ્રકારની ઘટનાઓ હજી પણ અટકતી નથી તેની પાછળ આપણે શું એવું વિચારવું જોઈએ કે જેના કારણે અંધશ્રદ્ધા તરફ લોકો ના વળે એક તો અંધશ્રદ્ધાના બનાવો માની લો કે ચમત્કારપ્રિય ઘટનાઓ છે

એની વાતો વારંવાર લોકોના મગજમાં ફિટ કરવામાં આવે છે અને જે પ્રકારે સરકારે ઇન્ટીરિયર ખાસ કરીને ગ્રાસ લેવલે માની લો કે કામ કરવું જોઈએ અનેવિજ્ઞાનની જે સિદ્ધિઓ છે અને આરોગ્યતંત્ર નગરપાલિકા મહાનગરપાલિકા વિજ્ઞાન કેન્દ્રો છે એને જે ઠોસ કદમ કરીને લોકોના મગજની અંદર વૈજ્ઞાનિક કેળવાય તેવા કાર્યક્રમો કરવા જોઈએ અને લોકોને તર્ક પ્રાધાન્ય આપે તેવી વાત મૂકવી જોઈએ તેને ઉલટી આવી અંશતા પ્રેરકની વાત વધુ થવાના કારણે આવા બનાવવાનું વારંવાર પુનરાવર્તન થાય છે અને એટલે તો જે આપણે નવું વિધેયક છે તે પણ કાગળ ઉપર સાબિત થયું છે એની અસરકારકતા પણ જરા પણ એક વર્ષ થયું છે જરા પણ જોવા મળતી નથી લોકો લોકોને આ વિધેયક બાબતના કાનૂન બાબતમાં ખ્યાલ પણ નથી પોલીસ તંત્રને પણપોલીસ સ્ટેશનને પણ પૂરેપૂરી માહિતી નથી એટલે જનજાગૃતિ અને લોક ચળવળ થઈને જ આવી ઘટનાઓ અટકાવી શકાય બિલકુલ બિલકુલ જયંતભાઈ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક્યુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *