Cli

સાયબર ફ્રોડના રૂપિયા આવી રીતે જતાં હતા વિદેશ, સુરતની ગેંગ ઝડપાઈ!

Uncategorized

સુરતમાં હીરાનો ઢગલો કરોડોનો રોકડ અને પૈસા ગણવાના મશીનો આ કોઈ ફિલ્મી કહાની નથી પરંતુ સાયબર ક્રાઈમનું કડવું સત્ય છે જ્યાં સુરતમાં 1550 કરોડ રૂપિયાનું ઇન્ટરનેશનલ ફ્રોડમાં સુરત પોલીસે મોટો ખુલાસો કર્યો છે દરોડા દરમિયાન સોનું ચાંદી સાથે હીરાઓનો મોટો જથ્થો પણ મળી આવેલ છે સાર્થક પટેલ અને વાત છે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1550 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ કેસમાં પોલીસે વધુ એક મોટી સફળતાહાથ ધરી છે અને આ કેસની તપાસ દરમિયાન સાયબર ફ્રોડના નાણા રોકડમાં ફેરવી અને તેના ક્રિપ્ટો કરન્સી યુએસડીટીમાં કન્વર્ટ કરનાર વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલ ચાર આરોપીઓનું નામ છે

અબ્દુલ રબ અબ્દુલ કાદર ચામડિયા અમિત ચોકસી ચિરાગ સુથારિયા અને પ્રવીણ ગઢિયા પોલીસે આરોપીઓની ઓફિસ તેમજ રહેણાક સ્થળે દરોડો પાડી કુલ 2 કરોડ 60 લાખ32,214 રૂપિયાનો મુદ્દો માલ જપ્ત કર્યો છે મહિધરપુરા વિસ્તારમાં આવેલા ચિરાગ સુથરિયા અને પ્રવીણ ગડિયાની ઓફિસમાંથી 1 કરોડ 92 લાખ રૂપિયાનું રોકડ સાથે પૈસા ગણવાની ચાર મશીનો મળી આવી હતી અને આ ઉપરાંત આરોપીઓનાઘરની તપાસ દરમિયાન 290ગ્રામ જેટલું સોનું 10 કિલો 800ગ્રામ જેટલું ચાંદી અને 413 કેરેટ જેટલું રફ હીરાઓ પણ પોલીસને મળી આવેલ છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ આરોપીઓ સાયબર ફ્રોડના નાણા અલગ અલગ બેંક ખાતામાં આવતા હતા ત્યારબાદ તે નાણા રોકડમાં ઉપાડી મહિધરપુરાની ઓફિસ પહોંચાડવામાં આવતા હતા. ઉના પોલીસ સ્ટેશનમાં એક સાયબર ફોરનો ગુનો દાખલ થયેલો હતો. જેમાં અમારી પાસે એક ઇન્ફોર્મેશન હતી કે એક વ્યક્તિ છે એ પોતાની પાસે અત્યારે બેંકની ચેકબુક પાસબુક પોતાના બેંકના ડીટેલ્સ અને એક મેમોરેન્ડમ એટલે કે પાર્ટનરશીપની લીડ લઈઅને જઈ રહ્યો છે અને આ જે બેંકના ખાતા છે એ પોતે સાયબર ફ્રોડમાં યુઝ કરે છે અને સાયબર ફ્રોડમાં જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડિજીટલ એરેસ્ટ કરવું અથવા તો ગેમિંગના નામે જે ફ્રોડ કરી અને પૈસા લે એ પૈસા નાખવા માટે થઈ અને જે બેન્ક એકાઉન્ટસની જરૂર પડે છે એ બેન્ક એકાઉન્ટસ ખોલવા માટેનું કામ આ વ્યક્તિ કરી રહી છે

જે આધારે પોલીસ ઇન્વેસ્ટિગેશન કર્યું અમે એ વ્યક્તિને લઈ આવ્યા અને ઇન્વેસ્ટીગેશન દરમિયાન એની પાસેથી ઘણા બધા બેંકના ખાતાઓ પણ મળેલા હતા એની પાસ જે મેન આરોપી છે જે અમે અટક કરેલા છે અગાઉ 25 જેટલા આરોપી અટકકરેલા છે જેમાં એ કિરાજ જાદાણી કરીને પણ છે કિરાજ જાદવાણીના જે મેન આરોપી છે એની ઓફિસ નું જે સર્ચ અમે કર્યું એ વખતે અમને 164 જેટલા અલગ અલગ બેંકના કરંટ અને ખાતા મળેલા હતા જેમાં એ લોકો બેંકના એમ્પ્લોઈસને કર્મચારીઓને પણ સાથે રાખી અને ગુમાસ્તા ધારા વગર પણ દુકાન ખોલવી દુકાનના ફોટોગ્રાફસ લેવા ખોટા ફોટોગ્રાફસ બનાવવા અને એના આધારે બેંક બેંકમાં એક ખાતું ખોલાવવું બેંકમાં ખાતું ખોલાવી અને એક આખી લિંક જનરેટ કરવી એપીઆઈ લિંક પણ જનરેટ કરવી અને એ એ લિંક જનરેટ કરી અને ખાતું ખોલાવી અને જે સાઇબર ફોર્ડના નાણા છે એ ખાતામાંપડતા હતા. અ જે વખતે જે આ ખોટી રીતે દુકાનની ઓળખ ઉભી કરવી ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવા એના માટેના પણ જે સાત સરકાર આપેલા હતા એ આરોપીને પણ અમે અગાઉ અટક કરેલા છે બેંકના આઠ કર્મચારીઓને પણ અમે અટક કર્યા છે

કારણ કે બેંકની કર્મચારીની સંડોવણી વગર આ સાયબર ફ્રોડના નાણા એ ખાતામાં પડે એ શક્ય જ નહતું આખી લિંક એસ્ટાબ્લિશ થઈ અને જે બેંકના ખાતાધારકો છે જે વ્યક્તિ પોતે એક ખાતું જે પોતે જાણે છે કે મારું ખાતું ખોલાવ્યા પછી મારે કિરાજ જાદવાણીને આ ખાતું વેચવાનું છે જેના બદલામાં મને 50,000 કેએ લાખ રૂપિયા આપશે એવું ખાતાધારકજાણે છે એ જાણે છે કે આમાં કોઈ ઇલલીગલ ફ્રોડના નાણા પડવાના છે છતાં પણ એ 50000 અથવા એ લાખ રૂપિયાની લાલચમાં આવી અને પોતે પોતાનું ખાતું કિરાજ જાદવાણીને વેચતા હતા એવા તમામ ખાતાધારકોને પણ અમે પોલીસે અગાઉ અટક કરેલા છે એ ઇન્વેસ્ટિગેશનસની લાઈન જ્યારે ચાલુ હતી ત્યારે અમારી પાસે પાસે એક એવી ઇન્ફોર્મેશન સ્ટડીના આધારે અને ઇન્વેસ્ટિગેશનસમાં મળી કે જે ખાતાઓ 164 જેવા જે ખાતાઓ છે એમાંથી આશરે 8 થી નવ જેટલા ખાતાઓમાંથી 90 90 લાખ જેટલા જે રૂપિયા છે એનું ટ્રાન્જેક્શન થયું છે. અમિત નામની કોઈ વ્યક્તિ છે અને જેણે જેના ખાતામાં આ પૈસા પડેલા છે.જ્યારે અમિતની અમે પૂછપરછ કરી ત્યારે અમિતે કીધું હતું કે જે મે આમાં જે આરોપી છે

પકડાયેલા અબ્દુલ રબ અબ્દુલ કાદીર ચામડિયા જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોકસીના એના અને એના પિતાના ખાતામાં આ 90 લાખ રૂપિયા ગયેલા હતા જે જેમાં અમે અમિત જગદીશચંદ્ર ચોકસીની પણ ધરપકડ કરી છે અને જે આરોપી છે અબ્દુલ રબ અબ્દુલ કાદીર ચામડિયા કે જેણે 90 લાખ રૂપિયાનું મ્યુલ એકાઉન્ટસમાંથી ટ્રાન્ઝેક્શનસ અમે જગદીશ ચંદ્ર ચોકસી અને એના પિતાના ખાતામાં કર્યું છે એ બંનેને અમે અટક કર્યા છે આની જ્યારે અમે ઇન્ફોર્મેશન લેતા અને ઇન્વેસ્ટિગેશન કરતા હતા ત્યારે આરોપી જેઅબ્દુલ અબ્દુલ કાદીર ચામળયા છે એણે બીજા એક હવાલા હવાલાથી પણ યુએસ ડ્યુટી ટ્રાન્સફર કરેલા છે જેનું નામ છે જેનું નામ છે ચિરાગભાઈ ઉરફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા એના ત્યાં કામ કરતા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ઘડિયા જેઓની પણ અમે અટક કરેલ છે અને યુએસડીટીમાં એ લોકો ત્યાં આ જે પૈસા મ્યુલ એકાઉન્ટસમાંથી સાયબર ફ્રોડના આવતા હતા

એનું એ લોકો યુએસડીટીમાં કન્વર્ટ કરતા હતા. આ રીતે અમે અત્યારે પોલીસને 164 જેટલા બેંકના જે એકાઉન્ટસ છે અને એમાંથી 25 આરોપીની જે અમે અગાઉ અટક કરેલી હતી જેમાં બેંકના ખાતાધારક ઉપરાંત જે લોકો બેંકના કર્મચારી છે એજેમણે આખું આ કોન્સ્પરન્સી રચી છે એ અને જે પૈસા આવ્યા બેંકના મ્યુલ એકાઉન્ટસમાં પૈસા આવ્યા પછી એ પૈસાને ટ્રાન્સફર કરી અને યુએસડીટીમાં જે ટ્રાન્સફર કરવાની આખી એક લાઈન છે જેમાં અબ્દુલ રક અબ્દુલ કાદીર ચામડિયા અમે જગદીશ ચંદ્ર ચોકસી અને ચિરાગ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુથરિયા અને પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ઘડિયાનાઓની અમે અટક કરેલ છે મુખ્ય સૂત્રધાર ચિરાગ ઉરફે ચિરાગ ચિરાગ ઉરફે ચાર્લી સુથરિયા આ રોકડ નાણાને અંતરરાષ્ટ્રીય સાઇબર ગેંગ સુધી પહોંચાડવા માટે યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવતો હતો જેણે નાણા જેથી નાણા ટ્રેસ નાથઈ શકે તપાસમાં વધુ સામે આવ્યું છે

કે આ ગેંગ સામાન્ય લોકોને લોભ લાલચ આપી તેમનું કરંટ બેંક ખાતું ફલાવતા હતા અને આ ખાતા અને તેની સાથે જોડાયેલા સીમ કાર્ડ આંતરરાષ્ટ્રીય સાયબર ગુનેગારો ને કમિશનના આધારે ભાળા આપવામાં આવતા હતા. પોલીસને અત્યાર સુધીમાં આવા 100 160 જેટલા બેંક ખાતાઓ શોધી કાઢ્યા છે જેમાં આશ્રે 1550 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયા હોવાની તપાસમાં ખુલ્યું છે અને આ વિશાળ કોભાંડમાં અત્યાર સુધીમાં 25 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે અને કુલદોઢ લાખ પાનાની ચારશીટ પણ રજૂ કરવામાં આવી છે પોલીસનું કહેવું છે કે આ સાયબર ફ્રોડનેટવર્કના તાર અંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાયેલો હોવાની તપાસ હજુ પણ સતત આગળ વધી રહી છે [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *