ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુજવેદ્ર ચહલ જેઓ રાજસ્થાન રોયલ આઈપીએલ માટે રમે છે ભારતીય આતંરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી મેચમાં તેઓ એક સફળ બોલર સાબીત થયા છે તેમને ટી ટ્વેન્ટી મા એક મેચમાં 6 વિકેટ ઝડપી પોતાના નામે આગવો રેકોર્ડ પણ સ્થાપીત કર્યો છે ચહલનો જન્મ હરીયાણા ના ઝીદં.

શહેરમાં 23 જુલાઈ 1990 માં થયો હતો તેમના પિતા એક જાણીતા વકીલ છે તેમની બે બહેનો ઓસ્ટ્રેલિયા માં સ્થાઈ છે તેઓ નાનપણ થી ખેલજગત માં ખુબ નિપુણ હતા માત્ર 7 વર્ષ ની ઉંમરે તેઓ ચેસ માં પારંગત બન્યા અને 10 વર્ષ ની ઉંમરે રાષ્ટ્રીય સ્તર ની ચેસ સ્પર્ધા જીતી ચેસ માસ્ટર પણ બન્યા.

સાલ 2020 માં ચહલે પોતાની ગર્લફ્રેન્ડ યુટ્યુબર ધનશ્રી વર્મા થી સગાઈ કરી લીધી છે આ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી લોકડાઉન માં લોકડાઉન દરમિયાન ધનશ્રી વર્મા ની ઓનલાઈન ક્લાસિસ યુજવેદ્વ ચહલે જોઈન કરી આ દરમીયાન ધનશ્રી ચહલની શિક્ષિકા બની બંને વચ્ચે વાતચીત થવા લાગી.
અને બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા માત્ર 3 મહીનામાં બંને એ સગાઈ કરવાનું નક્કી કર્યું સગાઈ બાદ યુજવેન્દ્ર ચહલે ધનશ્રી વર્મા સાથે 22 ડીસેમ્બર 2020 માં દિલ્હી માં લગ્ન કર્યા હતા ધનશ્રી વર્મા યુટ્યુબર સાથે એક દાતંના ડોક્ટર છે તેમને 2017 માં એક યુટ્યુબ ચેનલ બનાવી અને તેમની ફેન ફોલોવિગં વધી આ દરમીયાન ભારતીય ક્રિકેટર

યુજવેદ્વ ચહલ તેના સંર્પક મા આવ્યો પહેલા વિદ્યાર્થી બાદમાં પ્રેમી અને હવે પતિ બનીને પોતાનું સુખમય લગ્ન જીવન વ્યતીત કરે છે ભારતીય ક્રિકેટ ટીમ માં યુજવેદ્વ ચહલ પોતાની ધારદાર બોલીંગ થી ખુબ લોકપ્રિયતા ધરાવે છે તેમની પત્ની ધનશ્રી વર્મા ચહલ ને પ્રોત્સાહન આપવા ઘણી વાર સ્ટેડીયમ માં પણ જોવા મળે છે.