Cli

ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પણ હવે કરશે બોલીવુડમાં આગમન…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ સ્ટારકિડ્સ પર તો દરેકની નજર રહે છે પરંતુ હવે ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પણ બોલીવુડમાં એન્ટ્રી કરવા તૈયાર છે સારા મોસ્ટ પોપ્યુલર સ્ટારકિડ્સ માંથી એક માનવામાં આવે છે લોકો સારાની સ્ટાઇલ સાથે સાથે તેની પર્સનાલિટી અને લૂકને પણ ખુબ પસંદ કરે છે મનોરંજન ઈન્ડસ્ટ્રીઝમાં.

સારાને પણ ખુબ શોખ છે લેટેસ્ટ ખબરની માનીએ તો સારા તેંડુલકર પણ હવે બોલીવુડમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે અને તેને ફિલ્મોમાં ખુબ ઈન્ટરસ્ટ છે બૉલીવુડ લાઈફના સૂત્રોના હવાલે છપાયેલ ખબરમાં બતાવામાં આવેલ છેકે સારા બહુ જલ્દી બૉલીવુડ ડેબ્યુ કરી શકે છે તેઓ અભિનયમાં ખુબ ઈન્ટરેસ્ટેડ છે.

અને તેઓ કેટલાક એકટિંગ કોર્ષ પણ કરી ચુકી છે સારાએ શિક્ષણ લંડન યુનિવર્સીટીથી કરી છે અને તેઓ ગ્લેમરસ વર્ડમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે રિપોર્ટમાં જણવ્યું છેકે સારા ફિલ્મોમાં ડેબ્યુ કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી શકે છે સારા ખુબજ ટેલેન્ટેડ છે તેના પરિવાજનો પણ તેને ખુબ સાથ આપે છે.

એમની તસવીરો ફેન્સને ખુબ દીવાના બનાવી દેછે જણાવી દઈએ કેટલાક સમય પહેલા પણ આવી ખબર સામે આવી હતી કે સારા શાહિદ કપૂર સાથે બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે પરંતુ આ ખબરો પર સચિને કહ્યું હતુંકે અત્યારે એમની પુત્રી ભણવા પર ધ્યાન આપી રહી છે હવે એકવાર ફરીથી સારા બૉલીવુડ ડેબ્યુ કરશે તેની ખબર સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *