Cli

અમદાવાદ, પાટણ અને પાલનપુરમાં જ્વેલર્સને ત્યાં આ રીતે ચોરી કરનાર યુગલ ઝડપાયું

Uncategorized

બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકનું એક યુવક અને એક યુવતી એક એકબીજાના પ્રેમમાં પડે છે અને પ્રેમમાં પડ્યા બાદ કોર્ટ મેરેજ કરે છે. જોકે કોર્ટ મેરેજ કર્યા બાદ ધંધો રોજગાર છીનવાય છે અને આ ધંધો રોજગાર છીનવ્યા બાદ આ એમનું પરિવારનું ગુજરાન કેવી રીતના ચલાવવું તેની મુશ્કેલી થઈ હતી અને આખરે આ પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા માટે સોનાની જે દુકાન હતી આ દુકાનોમાં ચોરીના અંજામ આપતું હતું. જો કે પાલનપુર, પાટણ અને અમદાવાદમાં જે દુકાનો હતી

આ દુકાનોમાં ચોરીના અંજામ આપ્યું હતું. જોકે પાટણમાં પોલીસ ફરિયાદ થયા બાદ પાટણ પોલીસઆરોપીઓ સુધી કેવી રીતના પહોંચી તેની વિગતે વાત આ વીડિયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાણે રે વાત બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકની છે ડીસા પંથકનું યુવક અને યુવતી બંનેના એકબીજાના પ્રેમ સંબંધમાં આવે છે અને પ્રેમ સંબંધ માં આવ્યા બાદ પોતે આ બંને કોર્ટ મેરેજ કરે છે અને કોર્ટ મેરેજ કર્યા બાદ આ યુવક જોડે કોઈ ધંધો રોજગાર ન હોવાથી પ્રશ્ન એટલે ઉપસ્થિત થયો કે બંનેનું આ પરિવારનું ગુજરાન કેવી રીતના ચલાવવું જો કે આ યુવક અને યુવતી અલગ અલગ જગ્યાએ ચોરીના અંજામઆપે છે જો કે જે પાટણનો જે શહેરી વિસ્તાર છે આ શહેરી વિસ્તારમાં એક સોનાની દુકાનમાં થોડા દિવસ અગાઉ જાય છે અને વેપારીને કહે છે કે

અમારે ગિફ્ટમાં એક વીંટી આપે છે એટલે અમને વીંટી બતાવો જોકે 30 મિનિટ સુધી આ વેપારી જોડે અલગ અલગ પ્રકારની વીંટીઓ જોવે છે અને આખરે જે સૌથી વધુ વજનદાર વિન્ટી છે આ વીંટી વેપારીની નજર ચૂકવી પોતાના જે પાકીટ છે આ પાકીટમાં મૂકે છે અને ચોરીના અંજામ આપે છે. જો કે આ વેપારી દ્વારા સાંજે જે વીંટીઓ આપવામાં આવી તી વીંટીઓની ગણતરી કરવામાં આવે છે

અને આ ગણતરીમાં એક વીંટી ઓછી હોવાનું સામે આવેછે. જો કે વેપારી દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસમાં આવે છે અને આ સીસીટીવી ફૂટેજમાં આ જે યુવક અને યુવતી જે સોનાની જે વીંટીની ખરીદી કરવામાં આવ્યા હતા તે આ યુગલે જે આ વીંટી ચોરી હોવાનું સામે આવ્યું હતું. જો કે આ વેપારીએ પાટણ એ ડિવિઝન પોલીસ મતકે ફરિયાદ નોધી હતી અને આખરે આ પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા હતા જો કે આ વિડીયો જે વાયરલ થયો હતો પહેલા

આ વીડિયોમાં જો કઈ રીતના આ બિંટી ચોરવામાં આવે [સંગીત] ઓમ હમ [સંગીત] તમે જો તે પ્રકારે આજે દંપતી છે વીંટીની ખરીદી કરવામાં આવે છે અને નજર ચૂકવી વીંટીની ચોરી કરવામાં આવે છે. જોકે પોલીસફરિયાદ થયા બાદ પોલીસ દ્વારા આ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધરવામાં આવ્યા હતા. જો કે પાટણ એ ડિવિઝનના જે પોલીસનો સ્ટાફ છે સ્ટાફ છે તે પેટ્રોલિંગમાં હતો અને અચાનક જ એક બાઈક યુગલ અને જે યુગલ દંપતિ હતું આ દંપતિ બાઈક ઉપર નજરે જો મળે છે જો કે

આ વિડીયો વાયરલ થયાના આધારે આ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવે છે અને આખરે શંકાના દાયરામાં તેની અટકાયત કરવામાં આવે છે અને પૂછપરછ કર્યા બાદ તેમને આજે બંને યુવક અને યુવતી છે આ કબુલાત કરે છે કે હા અમે પાલનપુર પાટણ અને અમદાવાદમાં વીંટીની જે ચોરી હતી આ ચોરીને અંજામ આપ્યોહતો જોકે આ જે વ્યક્તિ જે યુવક અને યુવતી છે બંને પ્રેમ લગન કર્યા હતા અને યુવક જોડે ધંધો રોજગાર ન હોવાથી આખરે આ યુવક અને યુવતી આ ચોરીના રવાડે ચડે છે અને આ પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ પાટણ [પ્રશંસા]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *