Cli
હું તો સમાગમ નહોતી કરી શકતી, તો બેગમાં કેમ એવી ઘટિયા વસ્તુ કેમ રાખતો, સુસ્મિતા સેનના ભાઈ પર આરોપ...

હું તો સમાગમ નહોતી કરી શકતી, તો બેગમાં કેમ એવી ઘટિયા વસ્તુ કેમ રાખતો, સુસ્મિતા સેનના ભાઈ પર આરોપ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈપણ કપલ જ્યારે અલગ પડે છે ત્યારે એમ કહે છેકે અલગ ના પડો અને સાથે રહો પરંતુ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક કપલ એવું છે જેને લોકો સામેથી કહે છેકે તમે હવે અલગ પડી જાઓ હદ થઈ ગઈછે આ કપલ કોઈ બીજું નહીં પરંતુ સુસ્મિતા સેન નો ભાઈ રાજીવ છે અને તેની પત્ની ચારુ અસોપા છે.

બંનેના ડીવોશની ખબર આવી પાછી બંનેના એક થવાની પણ ખબર આવી અને પાછી બંનેના છૂટાછેડા ની ખબર આવી બંને વચ્ચેની લડાઈ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ છવાઈ ગઈ છે હવે ચારુ એસોપાએ સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેન પર ચિટીગંના આરોપ લગાડતા કહ્યું કે જ્યારે મારા લગ્ન થયા ત્યારે સવારે.

11 વાગે મારો પતિ જીમ માટે નીકળતો હતો અને આવતો હતો રાત્રે 11 વાગે ચારુ પુછતીકે શું દિવસભર શું જીમ જ કરોછો તો ચારુ કહે મારો પતિ કહેતો કે સવારે જીમ માટે નીકળું છું ટ્રાફિક હોયછે તો ઘણીવાર રેસ્ટોરન્ટમાં પણ બેસી જવું છું અને ઘણીવાર ગાડીમાં પણ સુઈ જાઉં છું વાટ જોઉં છું અને.

ટ્રાફિક જ્યારે ઓછું થાય ત્યારે જ ઘરે આવુંછું એ સમયે ચારુ એ પોતાના પતિ ની આ વાતો પર વિશ્વાસ કર્યો પણ એકવાર પરંતુ રાજીવ સેન એકવાર જ્યારે મુંબઈની બહાર ગયો ત્યારે એની બેગ ઘેર જ રહી ગઈ અને એ બેગ ખોલીને જ્યારે ચારુ એસોપાએ જોયું તો એને ખાતરી થઈ ગઈ કે એના પતિનું નક્કી બિજે.

ક્યાંક ચક્કર ચાલે છે ચારુ એસોપા એ જણાવ્યુંકે એ સમયે હું પ્રેગનેટ હતી અને હું સમાગમ કરી નહોતી શકતી અને એ સમયે રાજીવ સેનના બેગ માંથી એવી વસ્તુઓ મળવી ચારુ માટે ચોંકાવનારી હતી એને સીધો આરોપ લગાડતા તેને જણાવ્યું કે મને એને ઘણી છેતરીછે મેં સંબંધો જાળવી રાખવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો હતો.

પરંતુ હવે એ શક્ય નથી એક તરફ જ્યાં રાજીવ સેન અને ચારુ એસોપાનુ બ્રેક અપ થયું છે ત્યાં બીજી તરફ એની બહેન સુસ્મિતા સેન નું લલિત મોદી સાથે બ્રેક અપ થયું છે આને ફરી સુસ્મિતા સેન પોતાના પુર્વ પ્રેમી રોહમન શોલ સાથે જોવા મળી રહી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *