વૃંદાવનના સંત નવલગિરી મહારાજે સરકારને આ મામલા પર સની લિઓન પર કાયદેરની કાર્યવાહી કરવાની માંગ કરી છે તેની સાથે તેઓ ઈચ્છે છેકે આ ગીતને જલ્દીમાં જલ્દી બેન કરવામાં આવે જો સરકારે એમની વાતો ન માની તો મદદ માટે કોર્ટ ના પણ દરવાજા ખખડાવશે તેવી મહારાજે ચેતવણી આપી છે.
બૉલીવુડ ડાન્સર સની લિઓન અત્યારે પોતાના નવા ગીત મધુવનને લઈને ચર્ચામાં છે 22 ડિસેમ્બરે રિલીઝ થયેલ સની લિયોનનું આ ગીતના લીધે ખુબ વિવાદ થઈ રહ્યો છે ત્યાં સુધી કે ગીતને બેન કરવામાં આવે સની લિઓન પર આરોપ છેકે તેમણે આધુવન ગીત દ્વારા હિન્દુઓની ભાવનાઓ ને ઠેસ પહોંચાડી છે.
સની લિયોનના નવા મધુવન ગીત પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે મથુરાના પૂજારીઓનું કહેવું છેકે સનીએ ગીત પર અ!શ્લીલ ડાન્સ કરીને તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે એટલું જ નહીં પૂજારીઓએ કહ્યું છેકે જો સરકાર આ ગીત પર યોગ્ય પગલાં નહીં લેતો કોર્ટ અમે સુધી જઈસુ.
વૃંદાવનના સંત નવલ ગિરી મહારાજે આ મામલે સરકાર પાસે સની લિયોન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે સાથે તેઓ ઈચ્છે છેકે મધુવન ગીત પર જલદીથી બેન લગાવી દેવો જોઈએ એટલુંજ નહીં તેમણે વધુમાં કહ્યું જો સની લિયોન ગીતમાંથી તેના ખરાબ સીન નહીં હટાવે અને માફી નહીં માંગે તો તેને દેશમાં પણ નહીં રહેવા દેવાય.