બોલીવડુનો સગાવાદ અને ડુબતું બૉલીવુડ જોઈને સાઉથ ફિલ્મો પર નિશાન સાધતા અજય દેવગણ જોવા મળ્યા છે અત્યારે જે રીતે સાઉથની ફિલ્મો એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે તેને જોઈને બોલીવુડની પગ તળેથી જમીન સરકી ગઈ છે સાઉથ ફિલ્મો પર હવે અજય દેવગણે એવું કહી દીધું છેકે પોતાની ભૂલો છતાં સાઉથ ફિલ્મો પર આંગળી કરી છે.
હકીતમાં અજય દેવગણે કહ્યું કે આજે સાઉથની ફિલ્મો ચાલવાનું મોટું કારણ એ છેકે શું જોઈએ એક ફિલ્મને દેશ લેવલની હિટ બનાવવા માટે એટલે સાઉથના ડાયરેક્ટર બોલીવુડના એક્ટરને પોતાની સાઉથ ફિલ્મોમાં કાસ્ટ કરે છે એટલે ફિલ્મ દેશ લેવલની બની શકે અહીં અજય દેવગણે સાઉથની ફિલ્મો સફળ જવાનો.
પૂરો શ્રેય બૉલીવુડ એક્ટરને આપી રહ્યા છે તેને જોઈને હવે બધા અજય દેવગણ પણ ભ!ડકતા જોવા મળ્યા બોલીવુડમાં જોવા જઈએ તો શુશાંતસિંહ રાજપુત હોય કે કંગના રાણાવત જેવા અનેક સ્ટારનું ટેલેન્ટ નકારવામાં આવ્યું છે બોલીવુડમાં એજ ટ્રેન્ડ જોવા મળે છેકે બધા સ્ટારકિડ ને ફિલ્મોમાં લેવામાં આવે છે અને એમનીજ.
ફિલ્મો બનાવાયા છે પરંતુ નવા ટેલેન્ટને દબાવવામાં આવે છે જયારે સાઉથમાં જોઈએ તો કોઈ સ્ટારનું કરિયર ડુબતું હોય તો તેને પકડીને ઉપર લવાય છે અને સાઉથ ફિલ્મો પોતાની સંકૃતિથી જોડાયેલ છે કદાચ એટલે આજે સાઉથ ફિલ્મોની દેશજ નહીં પરંતુ વિદેશે પણ તેનીં નોંધ લીધી છે મિત્રો અજય દેવગણના આ બયાન પર તમે શું કહેશો.