એનસીબી છેલ્લા એક વર્ષથી મુંબઇમાં પાવડરના મામલે રેડ પાડી રહી છે હમણાં સુધી બે લોકોને આ મામલે ગિરફતાર કરવામાં આવ્યા હતા જેમા પહેલું નામ છે રિયા ચક્રવર્તી અને હમણાં જે જેલમાં છે તે આર્યન ખાન રિયા ચક્રવર્તીના ઘરે રેડ પાડવામાં આવી હતી તેના ઘરે પાવડર મળ્યો ન હતો પરંતુ ઇલેક્ટ્રોનિક સબૂતો મળ્યા હતા.
જેને જપ્ત કરવામાં આવ્યા હતા એનસીબી પહેલા ઈડીએ ચેટનો ખુલાસો કર્યો હતો ત્યારબાદ ઈડીએ આ કેસ એનસીબીને સોંપ્યો હતો આ વખતે પણ એનસીબીને રેડ દરમિયાન આર્યન ખાન પાસેથી કઈ મળ્યું નથી તેમના પાસે કોઈ સબૂત નથી તેમણે ટેસ્ટ પણ નથી કરાવ્યું જેથી ખબર પડી શકે કે આર્યન ખાને પાવડર લીધો છે અને હવે તેમને એક ચેટ મળી છે અને તેમાંથી જ તે આ કેસને મજબૂત બનાવી રહ્યા છે.
પરંતુ લોકો કહી રહ્યા છે કે જ્યારે તેમના પાસે કઈ સબુત જ નથી તો તે શા કારણે આ કેસને લંબાવી રહ્યા છે આર્યન ખાનના વકીલે કહ્યું છે કે તે ચેટનો મતલબ કંઈક બીજો પણ હોઈ શકે છે આજકાલના છોકરાઓ ઘણા એવા નાના શોટ ફોર્મ બનાવીને બોલે છે જે લોકોને ન ખબર પડી શકે અને આર્યન ખાનના વકિલે કહ્યું છે કે જે ચેટ તમને મળી છે તે ચેટ દરમિયાન આર્યન ખાન મુંબઈમાં ન હતા.
તે વિદેશમાં હતા ત્યાં પાવડર ઇલ લીગલ નથી વિદેશની ચેટને આ કેસ સાથે સરખાવી રહી છે જે એનસીબી ખૂબ જ ખોટું કરી રહી છે લોકો એ પણ કહી રહ્યા છે કે એનસીબીને રેડમાં કઈ મળતું નથી તે એક ચેટને લઇને મામલો બનાવે છે પરંતુ રિયા ચક્રવર્તી સાથે પણ એ જ થયું હતું તેને પણ બે મહિના સુધી બોલાવતા રહ્યા અને ત્યારબાદ તેને છોડી દેવામાં આવી હતી.
હમણાં તે ફરે છે કામ કરી રહી છે આર્યન ખાન સાથે પણ એવું જ થશે જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી ખબરો આવતી રહેશે અને જો તે છૂટી જશે તો ખબર આવાની બંધ થઈ જશે તે તેમનું કામ કરશે આવી રીતે લોકો એનસીબીને બોલી રહ્યા છે પરંતુ એનસીબીએ કહ્યું છે કે આ લોકોને આંગળીઓ ઉઠાવવા દો જેટલું એ લોકો બોલશે એટલા અમે લોકો શક્તિશાળી થતાં રહીશું અમે મુંબઈમાં રેડ પાડી હતી અને એક લાખનો પાવડર જપ્ત કર્યો હતો આવી જ રીતે અમે લોકો આગળ પણ કામ કરતા રહીશું.