ઉભરતા ખેલાડીઓના ખુડખુશીના મોત એકથી એક સામે આવી રહ્યા છે હવે રાષ્ટ્રીય લેવલની યુવા નિશાનેબાજ કોનિકા લાયક બાનીએ પોતાની હોસ્ટેલમાં ફાં!સીથી લટકેલ મળી આ પગલું ભર્યા પહેલા તેણે એક સુ!સાઇડ નોટ પણ લખી તેમાં તેણે પોતાના માબાપથી માફી માંગી છે 26 વર્ષની કોનિકાના ફેબ્રુઆરીમાં લગ્ન થવાના હતા.
હાલના સમયમાં શૂટર જગતમાં આ રીતનો ચોથો મામલો છે જણાવી દઈએ કોનિકા એ ઝારખંડ રાજ્ય રાયફલ ચેમ્પિયનશિપમાં સ્વર્ણ અને રજતપદ જીત્યો હતો આ દરમિયાન એક્ટર સોનુ સુદે તેમની આર્થિક પરિસ્થિતિ જોઈ કોનિકાને જર્મનીમાં બનેલ 3.75 લાખની રાયફલ ભેટમાં આપી હતી.
સોનુ સુદે આ ઘટના બાદ લખ્યું આજે ફક્ત મારુ નહીં ફક્ત ધનબાદનું નહીં પુરા દેશનું તિલ તૂ!ટ્યું છે તેમણે વધુ લખ્યું આ દુઃખદ ઘટનાથી દિલને બહુજ દુઃખ થયું મને યાદ છે જયારે કોનિકને રાઇફલ ભેટ આપી હતી ત્યારે તેણે મને ઓલિમ્પિકનો મેડલ લાવવાનું વચન આપ્યું હતું આજે એ બધું ખતમ થઈ ગયું ભગવાન એમના પીવરને તાકાત આપે.
કોનિકા લાયકની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેણે સોનુ સુદને એક ટવીટ કરી હતી ત્યાર બાદ સોનુ સુદએ જર્મનની રાઇફલ ભેટ આપી હતી ત્યારે સોનુ સુદે કહ્યું હતું હું તમને રાયફલ ભેટ આપું છું તમે દેશને મેડલ ભેટ આપજો જયારે હાલમાં અન્ય યુવા નિશાનેબાજ ખુશપ્રીતએ રાષ્ટ્રીય ચેમિપ્યનશિપ માં ઓછો સ્કોર બનાવાથી ખુદખુશી કરી લીધી હતી.