બૉલીવુડ એક્ટર સોનુ સુદ કો!રોના સમયે મસીહા રીતે ઉભરી આવ્યા હતા એમને એમ સમયે કેટલાય લોકોની મદદ કૃર હતી લોકોએ એમને ભગવાન સુધીનો દરજ્જો પણ આપ્યો સોનુ સુદને આ સારા કામને કારણે એમને કેટલી બ્રાન્ડએમ્બેસર પણ બનાવ્યા અને પંજાબના તો આઇકન બનાવવામાં આવ્યા હતા જે પંજાબે સોનુ સુદને આઇકન બનાવ્યા હતા.
એજ સોનુ સુદ સામે પંજાબે હવે ફરિયાદ દાખલ કરી છે ફરિયાદ દાખલ કરાવી છે ઈલેક્શન કમિશને આપણે બધા જાણીએ છીએ કે સોનુ સુદની બહેન માલવિકાએ પંજાબ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડીછે આ દરમિયાન સોનુ સુદને કેટલાય ફોન આવ્યા અને જણાવવામાં આવ્યું કે કેટલીક મતદાન બુથ પર પૈસા આપવામાં આવી રહ્યા છે.
અને લોકોને ધ!મકાવવામાં આવી રહ્યા છે વાત સાંભળી સોનુ સુદ ખુદ મતદાન મથકે પહોચ્યા અહીં મતદાન મથકે વું નિયમો વિરૃદ્ધમાં હતું એટલે સોનુ સુદને ત્યાંથી પાછા મોકલી દેવામાં આવ્યા અને સોનુ સુદની ગાડી પણ જપ્ત કરવામાં આવી અહીં મનાઈ કરવામાં આવી કે તેઓ પોલિંગ બુથ પર ન જઈ શકે એવામાં હવે.
ઈલેક્શન કમિશન દ્વારા જ સોનુ સુદ પર ફરિયાદ કરવામાં આવી ઈલેક્શન કમિશનનું કહેવું છેકે સોનુ સુદે ચૂંટણીના નિયમો તોડ્યા છે જ્યાં એક બાજુ સોનુની બહેન ચૂંટણી લડી રહી છે જ્યારે બીજી બાજુ સોનુ સુદે એક ગામમાં પ્રચાર કર્યો હતો ત્યારે પણ રોકવામાં આવ્યા હતા પરંતુ હવે સોનુ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.