Cli
કોમેડિયન કૃષ્ણા અભિષેક વિદેશી સડક પર પોતાની પત્નીને મુકી આ હસીના સાથે ડાન્સ કરતા પત્ની ગુસ્સે થઈને...

કોમેડિયન કૃષ્ણા અભિષેક વિદેશી સડક પર પોતાની પત્નીને મુકી આ હસીના સાથે ડાન્સ કરતા પત્ની ગુસ્સે થઈને…

Bollywood/Entertainment Breaking

ટીવી શોના લોકપ્રિય કોમેડિયન કૃષ્ણા અભિષેક તાજેતરમાં ધ કપીલ શર્મા શો છોડીને ખુબ ચર્ચા માં આવ્યા છે કૃષ્ણા અભિષેકે ચાહકોનું દિલ તોડી નાખ્યુંકે તે હવે ધ કપિલ શર્મા શોમાં અભિનય હવે નહીં કરે જેના માટે ઘણા કારણો પણ સામે આવ્યા હતા કૃષ્ણા અભિષેક હાલ વિદેશ પ્રવાસ પર છે.

તેઓ હાલ લોસ એન્જલસમાં ભારતની બહાર મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા પરંતુ તે મસ્તી પત્ની કાશ્મીરા શાહ સાથે નહીં પણ કોઈ બીજી હસીના સાથે ડાન્સ કરતા સ્પોટ થયા હતા કૃષ્ણ અભિષેક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ડાન્સર લોરેન ગોઠવીને સાથે સડક.

પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા બંને બોલીવુડ સોંગ જોની જોની પર ડાન્સ કરી રહ્યા હતા આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જે વિડીયોમાં તેમણે રંગબેરંગી જેકેટ સાથે બ્લેક જીન્સ અને ગોગલ્સ પહેરેલા હતા તો ડાન્સરે પિંક સોર્ટ ટોપ નીચે બ્લેક જીન્સ પહેરેલી હતી.

આ વિડીઓ માં યુઝરો એ ખુબ કોમેન્ટ આપી હતી એ વચ્ચે એમની પત્ની નો પણ ગુસ્સો સામે આવ્યો હતો એમની પત્નીએ એગ્રી ઈમોજી સાથે પોતાના ગુસ્સા ને અભિવ્યક્ત કર્યો હતો જેના પર કૃષ્ણા અભિષેકે રડવાની ઈમોજી લાઈક કરી હતી યુઝરો પણ ટ્રોલ કરતા મજાક સાથે કૃષ્ણા.

અભિષેક ની ખેંચાઈ કરતા જોવા મળ્યા હતા કૃષ્ણા અભિષેક સાથે ઘણા કલાકારો ધ કપિલ શર્મા શો માંથી બહાર નીકડી ગયા છે અને હાલ વેકેશન નો આનંદ માણી રહ્યા છે વાચકમિત્રો આપનો શુ અભિપ્રાય છે કૃષ્ણા અભિષેક ના ડાન્સ વિશે એ કોમેન્ટ બોક્સમાં જરુર જણાવવા વિનંતી. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *