Cli

અહીં પૈસા કમાવવાની પડી છે કોમેડિયન ભારતી અને પતિ હર્ષને જ્યારે આ બાજુ આવી હાલતમાં મોટો થઈ રહ્યો છે પુત્ર…

Ajab-Gajab Bollywood/Entertainment

મશહૂર કોમેડિયન ભારતી પોતાની કોમેડીથી દેશભરમાં જાણીતી છે જયારે પતિ હર્ષ લિમ્બાચિયા પણ કેટલાય શોને હોસ્ટ કરતા જોવા મળે છે જેઓ બંને પોત પોતાના કામમાં વ્યસ્ત રહે છે ભારતીએ ગયા દિવસોમાં જ એક બાળકને જન્મ આપ્યો પરંતુ પતિ પત્ની બંને પોતાના કામમાં વ્યસ્ત હોવાને લીધે એમનો પુત્રની સંભાળ ન શક્યા.

હાલમમાં ભારતીની શો ખતરા ખતરા ખતરા પૂરો થયો એવામાં ભારતી પતિ હર્ષ અને હાઉસ હેલ્પ્સ એટલે કે પોતાના ઘરે કામ કરનાર બાઈ સાથે ગોવા ટ્રીપ પર ગયા હાલમાં ભારતીર પોતાના વ્લોગમાં જણાવ્યું કે એમની હાઉસ હેલ્પ્સ તેની સાથેનો બાઈ સાથે કેટલી લડે છે અને એ ત્યારે થાય છે જયારે તેની ગોદમાં મારુ બાળક હોય છે.

એક ઘરમાં બે હાઉસ હેલ્પ્સ બંને ઝ!ગડ્યા કરતી રહે છે બાળક ઉઠાવી લીધુંતો શું થઈ ગયું અહીં કામ કરતા તો આવી છે જેવી અનેક બાબતોથી ઝગડ્યા કરે છે બંને સવારથી સાંજ સુધી ઝગડ્યા જયારે બંને લડી રહી હતી ત્યારે એકના હાથમાં બાળક હતું આ બાબતે ભારતીને ખબર પડતા બંને કામવાળી બાઈનો ક્લાસ લીધો હતો.

જણાવી દઈએ જન્મથી લઈને 5 વર્ષ સુધી બાળકના મગજનો સૌથી વધુ વિકાસ થાય છે એવામાં નાના બાળકનો આવા માહોલમાં મોટું થવું ઠીક નથી બાળકને ગોદમાં લઈને 24 કલાક ઝ!ગડો જયારે ભારતી અને હર્ષ પોતાના કામમાં વ્યસ્ત છે ત્યારે ઘરે બાળકની હાલત કંઈક આવી જોઈ સોસીયલ મીડિયામાં ફેન્સ પણ ભારતીને ટ્રોલ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *