Cli

દિલ્હીના CM રેખા ગુપ્તાને રાજકોટના એક વ્યક્તિએ થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો…

Uncategorized

દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર એક વ્યક્તિએ હુમલો કર્યો. આ સમાચાર આવતાની સાથે જ ઘણા બધા પ્રશ્નો પણ આવ્યા કે સીએમની સુરક્ષામાં કેવી રીતના ચૂક રહી ગઈ કે કોઈ એક વ્યક્તિ આવી અને સીએમને થપ્પડ મારવાનો પ્રયાસ કરે એનાથી ખતરનાક ઘટના શું હોઈ શકે આપણે આમ તો સુરક્ષાની ખૂબ બધી વાતો કરીએ છીએ પણ દિલ્હીના સીએમ પર થતો હુમલો એમના નિવાસસ્થાન સુધી એ વ્યક્તિ પહોંચે અને પછી એમને થપ્પડ વારવાનો પ્રયાસ કરે તો એના પાછળના કારણો શું હોઈ શકે છે એ વ્યક્તિ રાજકોટનો છે અને રાજકોટથી ત્યાં દિલ્હીમાં માં સીએમ પાસે કેમ ગયો હતો ને એની બધી જ

વાત હજી આવી નથી સામે પણ આખી ઘટના શું બની હતી એની વાત કરવી છે. દિલ્હીના સીએમ રેખા ગુપ્તાના નિવાસસ્થાને લોક દરબાર લાગેલો હતો. લોક દરબારમાં વ્યક્તિ પોતાની જે પણ રજૂઆત હોય એ સીએમ સુધી પહોંચાડવા માટે ત્યાં આવતા હોય છે. રેખાગુપ્તાના નિવાસસ્થાને એ વ્યક્તિ પહોંચ્યો અને પછી એના હાથમાં ઘણા બધા કાગળિયા હતા. પહેલા એને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો એના પછી હુમલાનો પ્રયાસ કર્યો હાથમાં કાગળિયા હતા અને એના પછી થપ્પર મારવાનો પ્રયાસ કર્યો આ બધું જ રેકોર્ડ થયું છે અને રેખા ગુપ્તા એ આટલા બધા સિક્યુરિટીની વચ્ચે હોય સીએમનું

નિવાસસ્થાન છે સીએમ છે ત્યાં અને છતાં પણ એક વ્યક્તિ આવી અને એમને થપ્પડ મારવાનો પ્રયાસ કરે તો એની પાછળ બહુ જ મોટા કારણ હોઈ શકે કા તો પછી સાવ નજીવું કારણ પણ હોઈ શકે છે. રાજકોટના એ વ્યક્તિ છે વ્યક્તિનું નામ છે રાજેશભાઈ ખીમજી રાજેશભાઈ ખીમજી જે હાથમાં કાગળ લઈ અને સીએમના ઘરે પહોંચ્યા હતા દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે એવું કહ્યું છે આખી ઘટના પછી કે એક 35 વર્ષીય વ્યક્તિ જાહેર સુનવણીમાં આવ્યો હતો તેણે મુખ્યમંત્રીને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા આ પછી થોડા થોડી બોલચાલ થઈ અને પછી હુમલાનો પ્રયાસ કરવામાં કરવામાં આવ્યો

આ કોઈ પાર્ટીનું કામ હોઈ શકે છે એટલે આખી ઘટના પછી ભારતીય જનતા પાર્ટીને એવું કહેવું છે કે કોઈ બીજા પક્ષના કે બીજા પક્ષના સમર્થકે આ કર્યું હોય એ હોઈ શકે છે. એ વ્યક્તિ કેવી રીતના સીએમ નિવાસસ્થાન સુધી પહોંચ્યો એ કાગડિયામાં શું હતું એ બધા જ પ્રશ્ન છે અત્યારે એ જે વ્યક્તિ છે એની ધરપકડ કરી દેવામાં આવી છે એને પોલીસ કસ્ટડીમાં લઈ લીધા છે. રાજેશભાઈ ખીમજી એમનું નામ છેટ્ટવીitter પર જે ભારતીય જનતા પાર્ટીનું પેજ છે એના ઉપર પણ આ પોસ્ટ કરવામાં આવી છે કે રેખા ગુપ્તા પર આવી રીતના હુમલો કરવાનો પ્રયાસ કર્યો એના પછી આખી ઘટના જે છે એ ઘટનામાં ભારતીય જનતા

પાર્ટીના નેતાઓએ અલગ અલગ પ્રતિક્રિયા આપી છે ઘટના પછી હવે પોલીસ આમાં કેવી રીતના કાર્યવાહી કરે છે એ પણ જોવાનું રહ્યું અત્યારે તો પ્રાથમિક સમાચાર એ છે કે સીએમના નિવાસસ્થાનમાં એક વ્યક્તિ આવ્યો રાજકોટનો વ્યક્તિ હતો દિલ્હીના સીએમને થપ્પડ મારવાનો નો પ્રયાસ કર્યો અત્યારે કસ્ટડીમાં છે અને હવે રાજનીતિ આ વિષય પર ગરમાઈ છે ત્યાંથી જેટલી પણ પ્રતિક્રિયા સામે આવી છે આખી ઘટના કેવી રીતના બની શું થયું હતું તે સાંભળો >> મે તો હમને ઉત્તમનગર સે આયા થા કમ્પ્લેન્ટ લેકે સિવર કી મેરા નામ શૈલેન્દ્ર કુમાર હે તો યહા ગેટ પર આ તો ભાગદળ મચ ગયા કે લેડીઝ

મુખ્યમંત્રીજી કે થપ્પડ માર દ ગલત હુવા ના >> હમ લોગ આયે સિવર કે સુનવાઈ કરને કે લિયે ક્યા સુના ક્યા લગા >> વો જનતા દરબાર મે ગઈ થી જનતા દરવામે સુનવાઈ કે લ ગઈ થી અંદર ઉસીમે થપડ માર દિયા કોઈ જનતા દરવા મે જાય ઉસકો થપ્પડ માર ગલત ચીઝ હેના મુખ્યમંત્રી કો >> મેરા નામ અંજલી રમેજ હે >> દેખીય પહેલી બાત તો યે બહોત ગલત હુવા હે જનતા સુનવાઈ પે સપા કા હક હે ઇસમે કોઈ બહેરૂપિયા અગર આજ ઉનકો થપ્પડ માર સકતા હે તો ય બહોત બડી બાત હે >> મારા >> નહિ મે મેને બિલકુલ નહી તો સુનાઈ નહિ લેકન

હમ વહી >> નહિ વો અપની કોઈ બાત બતા રહે થે એકદમ બાત બતાતે વત બાત હી હો રહી થી ોને એકદમ મારજો ગલત હે એકદમ લે ગય લો હાજી ઉસકો રેસ્ટ કર લિયા અરે કરને કે બાદ ઉસી બહત પટાઈ કરી હાથ હાથ લે પોલીસ સ્ટેશન લે ગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *