Cli
સની દેઓલની આવનાર ફિલ્મ ગદ્દર 2 ને લઈને કપડા ફાડીને મુસ્લિમ યુવાને આ શું કહી દીધું...

સની દેઓલની આવનાર ફિલ્મ ગદ્દર 2 ને લઈને કપડા ફાડીને મુસ્લિમ યુવાને આ શું કહી દીધું…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા સની દેઓલ ની ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની સિક્વલ 21 વર્ષો બાદ ગદર ટુ આવી રહીછે જે ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈ અને દેશભક્તિ દર્શાવતી ફિલ્મોછે જે ફિલ્મોને લઈને થોડો સમય પહેલા સોશિયલ મીડિયા પર એક અફવા સામે આવી હતી જેમાં આદિલ અહમદ નામના મુસ્લિમ.

વકીલે આ મુસ્લિમ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડે છે એવું લખી ફિલ્મને બેન કરાવવા રજૂઆત કરેલુ લખેલું હતું પરંતુ આ પત્ર એકદમ બનાવટી અને ઉપજ હતો જે માત્ર અફવા ફેલાવવામાં આવી હતી આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક મુસ્લિમ યુવક નો વિડીયો સામે આવ્યો છે જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

જેમાં આ યુવક પોતાનું શર્ટ ફાડીને હૃદય તરફ ઈશારો કરતા જણાવે છેકે હિન્દુસ્તાન હમારે દિલ મેં બશતા હૈ સાથે ફિલ્મનું પણ પ્રમોશન કર્યું હતું આ વિડીઓ ક્યાંનોછે એ માહીતી પ્રાપ્ત નથી થઈ પરંતુ લોકો આ વિડીઓ પર ખુબ સારા પ્રતિભાવ આપતા ધાર્મિક ભાઈચારો અભિવ્યક્ત કરી રહ્યા છે.

ગદર ટુ ફિલ્મ ખુબ જ ચર્ચામાં છે જે ફિલ્મ માં ફરી સની દેઓલ પાકિસ્તાન સામે બાથ ભરતા જોવા મળશે સની દેઓલની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ચુપ રીવેજ પણ હીટ રહી હતી એ આશાવાદ સમયે મોટી ફિલ્મો માં જોવા મળશે ગદર ટુ ફિલ્મ માં અમિષા પટેલ પણ શખીના ના રોલ માં.

સામે આવશે લોકોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો આ ફિલ્મ 2023 ની શરૂઆત માં રીલીઝ થાસે એવું ફિલ્મ મેટર તરફથી જણાવવામાં આવ્યૂ છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *