બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અને ચકી પાંડે પુત્રી અનન્યા પાંડે જેવોએ પોતાના ફિલ્મી કેરીયરની શરુઆતમાં ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી લોકપ્રિયતા મેળવી હતી અને ત્યાર બાદ આવેલી ફિલ્મ પતિ પત્ની ઓર વો થી એનો બોલ્ડ લુક દર્શકોમા છવાઈ ગયો હતો ત્યારબાદ આ વર્ષમા આવેલી ફિલ્મ લાઈગર માં અનન્યા પાંડે.
સાઉથ અભિનેતા વિજય દેવરકોડા સાથે જોવા મળી હતી વિજય ની પહેલી જ ડેબ્યુ અનન્યા પાંડે સાથે ફ્લોપ રહી હતી આ દરમિયાન તે ખુબ ચર્ચામાં આવી હતી તે ફોલ્પ ફિલ્મ છતાં પણ બુલ્ડ અવતારમાં વિદેશમાં એન્જોય કરતી જોવા મળી હતી જેના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા ફિલ્મ મેકર નારાજ થયા હતા.
પરંતુ અનન્યા પાંડે ખૂબ રંગીન મિજાજ ધરાવે છે તે પોતાના બોલ્ડ અને ગ્લેમર અવતારમાં હંમેશા છવાયેલી રહે છે પોતાની અવનવી બોલ્ડ ડ્રેસિંગ સેન્સ સાથે તે ચર્ચામાં રહે છે તાજેતરમાં યોગા વર્કઆઉટ થી બહાર આવતા અનન્યા ગુલાબી યોગા જીમ સોર્ટ અને પારદર્શક ટોપમાં સ્પોટ થઈ હતી.
જેમાં તેનું મદમસ્ત યૌવન છલકાતું ચાહકોને મદહોશ બનાવી રહ્યું હતુ તેના નાજુક મુલાયમ નિતંબો પણ પ્રતિત થતાં ચાહકોના દિલને વેધતા જોવા મળતા હતા આ દરમીયાન અનન્યાએ મિડીયા અને પેપરાજીને પોતાના ગ્લેમર લુક માં હસીને પોઝ આપ્યા હતા તેની આ તસવીરો જોઈ ચાહકો.
ખુબ પ્રેમ વરસાવી રહ્યા હતા અનન્યા ઈન્સ્ટ્રાગ્રામ પર પણ ખુબ એક્ટીવ રહે છે તેની ફેન ફોલોવિંગ 37 મીલીયન થી પણ અધિક છે જે હંમેશા અનન્યા ના હર અંદાજ પર પ્રેમ લુટાવંતા રહે છે વાચંક મિત્રો આપનો અનન્યા ના આ લુક પર શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.