ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા અત્યારે જેલમાં છે સમર્થકો રાહ જોઈ રહ્યા છે કે એ જેલની બહાર ક્યારે આવશે ત્યારે સતત નીચલી કોર્ટમાં એમની જામીન અરજી ના મંજૂર કરવામાં આવે હાઈકોર્ટમાં જાય અને હાઈકોર્ટમાં આજે એમની સુનવણી છે. હવે હાઈકોર્ટમાંથી જે ચુકાદો આવશે એના ઉપર બધાની નજર રહેવાની છે પણ ધારાસભ્ય જેલમાં છે ત્યારે આમ આદમી પાર્ટીના બધા નેતા એવું કહી રહ્યા છે કે જલ્દી ચૈત્ર વસાવા બહાર આવી રહ્યા છે. એ લોકોનું એવું પણ કહેવું થાય છે સંદેશા રૂપે કે આજે પણ ચૈત્ર વસાવા બહાર આવી શકે છે. થોડા દિવસ પહેલા જ જે નેતાઓની પ્રતિક્રિયા સામે આવી હતી જે આમ
આદમી પાર્ટીના દિગ્ગજ નેતા કહેવાય છે એ બધાનું એવું કહેવું છે કે ટૂંક સમયમાં એટલે ગોપાલ ઈટાલિયા હોય કે બીજા બધા હોય ટ્વીટ કરી હતી પોસ્ટ કર્યા હતા અને કહ્યું હતું કે ટૂંક સમયમાં ચૈત્ર વસાવા બહાર આવે છે. આજે હાઈકોર્ટમાં સુનવણીમાં ખબર પડશે કે ચૈતર વસાવાને જામીન મળે છે કે કેમ નિષ્ઠલી અદાલતે અત્યાર સુધી એમની જામીન અરજી રદ કરી દીધી એના પછી ઘણા બધા સવાલો પણ થયા આજે હાઈકોર્ટમાં શું થાય છે એ જોઈશું આપણે પણ એની પહેલા અલગ અલગ પ્રતિક્રિયાઓ ખૂબ સામે આવી રહી છે. ઘટના પર ફરીથી એકવાર પ્રકાશ પાડીએ તો સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે સંકલન સમિતિ
દરમિયાન એક બબાલ થઈ બબાલની વચ્ચે બંને જણા આક્રમક થઈ ગયા અને પછી ચૈતર વસાવાએ છૂટો ગ્લાસ ફેંકી અને સંજય વસાવા પર હુમલો કર્યો હોય એવા આરોપ એમના પર લાગ્યા એના પછી પોલીસ તરત એમને લઈ ગઈ પોલીસ લઈ ગઈ એના પછી બીજા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યાં ગોપાલ ઈટાલિયાથી લઈ અને એમના બીજા વકીલો પણ હતા અને છતાં એમને અત્યાર સુધી જામીન નથી મળી. અત્યાર સુધી ગ્રામ્ય કોર્ટે એમની જામીન ના મંજૂર કરી છે ત્યારે હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા પછી આજે હાઈકોર્ટમાં સુનવણી છે. જે પ્રવક્તા છે આમ આદમી પાર્ટીના કરણ બારોટ એમનો એક વિડીયો
સામે આવ્યો છે એમાં એમનું એવું કહેવું છે કે ચૈતર વસાવા કે પછી આમ આદમી પાર્ટીના નેતા કોઈ પોપટ નથી કે તમે એમને પિંજરામાં બંધ કરીને રાખશો અત્યાર સુધી આદિવાસીઓ માટે અવાજ બનેલા ચૈતર વસાવા જલ્દી બહાર આવે છે. ચૈતર વસાવા જલ્દી બહાર આવે છે આ સતત કહેવાવાળા આમ આદમી પાર્ટીના નેતાઓ શું એવું કહેવા માંગે છે કે આજે હાઈકોર્ટમાંથી એમને જામીન મળી જશે અને હાઈકોર્ટમાંથી એમને જામીન મળ્યા પછી એ બહાર આવશે આ કેસમાં આગળ શું થાય છે બહુ જ મોટો સવાલ છે કારણ કે દેવાયત ખવડને જ્યારે જામીન મળી એના પછી બહુ સવાલ થયા હતા કે દેવાયત ખવડ
જેના પર જે આરોપ લાગ્યા છે કે એમણે બીજા પર હુમલો કર્યો છે દેખીને તો હુમલો છે એમની ગાડી છે બધું જ છે છતાં એને રાતોરાત જામીન મળી જાય તો ચૈત્ર વસાવાને જામીન કેમ ન મળે ચૈત્ર વસાવા પર જે આરોપ લાગ્યા છે એ આરોપ અને દેવાયત ખવડ પર લાગેલા આરોપમાં પણ ઘણો ફરક છે દેવાયત ખવડ પર વધારે ગંભીર આરોપ લાગ્યા હતા છતાં પણ ચૈત્ર વસાવાને જામીન ન મળે એટલે ભારતીય જનતા પાર્ટી આ ધારાસભ્યને દબાવવાનો પ્રયાસ કરે છે એ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય એ પ્રયાસના કારણે એમને જેલમાં રાખવામાં આવે છે આવા આરોપો તો આમ આદમી પાર્ટીએ લગાવ્યા
છે આજે કોર્ટમાં શું થાય છે સમય બતાવશે પણ અત્યારે આમ આદમી પાર્ટીના નેતા તરફથી જે પ્રતિક્રિયા સામે આવી છે ચૈતર વસાવા જલ્દી જેલની બહાર આવે છે એના શું કારણ આપ્યા તે સાંભળો નમસ્કાર આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણીય હક્કો ઉપર તરાપ મારવામાં આવી રહી છે. આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતની જનતા માટે અવાજ ઉપાડવો એ ગુનો છે. ગુજરાતની જનતા ઉપર થતા અત્યાચાર અને અન્યાય સામે અવાજ ઉપાડવો એ ગુનો છે. જેવી રીતે આમ આદમી પાર્ટીના લડાયક નેતા ચૈતરભાઈ વસાવાઈ સમગ્ર આદિવાસી સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાતના યુવાનોના પ્રશ્નો
ઉપાડ્યા આંદોલનો કર્યા ત્યારે એ ભારતીય જનતા પાર્ટીને પાર્ટીને આંખની અંદર ખૂચી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને દ્વારા ચૈતરભાઈ વસાવાને બે ઓપ્શન આપવામાં આવ્યા એક તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાવ નહી તો બે તમે જેલમાં જાવ ત્યારે ચૈતરભાઈ વસાવાએ સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર આદિવાસી જનતાનો અવાજ સાંભળ્યો કે આજે કેવી રીતે આદિવાસી સમાજ સાથે અત્યાચાર થઈ રહ્યા છે કેવી રીતે સમાજના યુવાનો સાથે અત્યાચાર થઈ રહ્યા છે કેવી રીતે ગુજરાતની જનતા સાથે અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે આજે ચૈતરભાઈ વસાવા એક લડાયક નેતા તરીકે સમગ્ર ગુજરાતની જનતાનો અવાજ ઉપાડ્યો ત્યારે ભારતીય જનતા જનતા પાર્ટી દ્વારા એકવાર પહેલા પણ એમને જેલમાં મોકલવામાં આવે અને આ વખતે ફરીથી ષડયંત્ર કરીને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જેમ પીંજરામાં બંધ પોપટ નથી કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવે એટલું જ બોલે ને એટલું જ કરે આ આમ આદમી પાર્ટીના નેતાઓ છે જમીનથી જોડાયેલા નેતાઓ છે જ્યારે તમે ભ્રષ્ટાચાર કરશો તો એ ભ્રષ્ટાચારનો અવાજ ઉપાડવાનું કામ આમ આદમી પાર્ટીના નેતાઓનું છે આજે આજે તમારા નેતાઓ કરોડોના ભ્રષ્ટાચાર કરે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અવાજ પણ ના ઉપાડી શકે અવાજ ઉપાડે તો જેલમાં જવું પડે આ કેવું ગુજરાતમાં ચાલી રહ્યું છે ત્યારે આજે અમે આ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને અમને વિશ્વાસ છે કે આગામી સમયમાં ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે અને ફરીથી સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર આદિવાસી સમાજનો અવાજ બનશે સમગ્ર ગુજરાતનો અવાજ બનશે સમગ્ર યુવાનોનો અવાજ બનશે અને ડબલ મહેનત થી ડબલ જોરથી આજે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે અને લલાયક મોડમાં કામ કરશે જય જય ગરવી