અમે તમને કોઈ દુઃખી કરવા નઈ આયા તમે જ્યાં છો ત્યાં બરોબર છો બસ એક ખાલી મળવું હતું તમને જોવા 25 વર્ષથી તમે નીકળી ગયા તા અમે માં બાપ વગર જિંદગી કઈ રીતે કાઢી તમને ખબર છે આ ભાઈ અત્યારે અમારો મન બુદ્ધિનો ભય છે એ ખબર છે અમારી દીકરીઓની હાલત શું થી એ તમને ખબર છે અમને કઈ કઈ જગ્યાએ પણ ખબર જ નહી
મને તમે તમારા મોશોક માટે નીકળી અમારી પાંચ છોકરીઓનું જોયું તમે ક્યારે હું બેન તમને ઓળખતી નહી તમારું પિયર અમે કહીએ તો છે તમારું પિયર આ ગામ તમારું નામ શું સમનબેન આમને ઓળખો છો? ના નહી ઓળખતા? આને ઓળખો છો? ના આને તો તમે જોઈ જ નઇ હોય કોઈ દારના નહી જોઈ ને તમે કઈથી જોવાના પછી અને આને ઓળખો છો? ના કોઈને નહી ઓળખતા કોઈને નહી ઓળખતા ના પેલા છોકરાને ઓળખો આ છોકરાને ઓળખો આ છોકરા આ છોકરાને ઓળખો છો એને બી નઈ ઓળખતા તમારા શું કહેવાય દીકરીઓ હતી
તમારી ના પેલા દીકરીઓ હતી તમારી હા પણ નાની મરી ગઈ મરી ગઈ તી કોને કીધું તમને મરી ગઈ એવું તમને એવું કોણે કીધું મરી ગઈ તી નહી મરી ગઈ જીવે છે તમારી દીકરો જીવે છે આ તમારી દીકરી છે મોટી જયશ્રી તમારી મોટી દીકરી આ હેતલ આ હેતલ એમનો તમારો દીકરો ભાવેશ હું જયશ્રી આ મારી બેબી બધા જીવે છે હાથ બતાવ તમાર હાથ બતાવો આવો તમારા હાથમાં દાજી ગયાતમે ના ઓપરેશન ઓપરેશન કરે હા આવો આ બધુ આવો મલાવો તમે મલાવડા આવું તમારા ઘરના
મલાવો તમારા ઘરનાને મલાવો તમારે રહેવાનું અહિયા જ છે ક્યાંય જવાન નહી તમને કઈથી ઓળખ ઓળખો વાંધો ન પછી 25 વર્ષ પછી તમને મળ્યા તમારા છોકરાઓ 25 વર્ષ પછી 25 વર્ષ પછી તમને મળવા આવ્યા છે તમે ના ઓળખતા અમે ઓળખે અમને યાદ છે ચલો બાર આવ બાર આવ યાદ આવી છોકરીઓ તમારી પણ હું નહી ઓળખતી પણ તમારી છોકરીઓ હતી ખરી શું નામ હતું છોકરીનું નામ કોનું એક જ બે શું નામ હતું હેતલ હેતલ કોણ છે હેતલ કોણ છે
મય આ નહી હેતલ આ પણ એ તો ઓફ થઈ ગઈ હતી નાની નહી ઓફ થઈ ગઈ જીવે છેઆવડી મોટી આવડી મોટી થઈ ગઈ આ હેતલ તમારી હું એટલી મોટી મારા છોકરાએ પૈણી ગયા ને એનોય બાબો છે બેબી છે તો મારા કોઈ એટલા તમે બાબા છો હું જીવું છું હો તમારી હેતલ જીવે તમાર પિયર કયું બોલો જોઈ કડા થાય કડા છે વડોદરામાં બકરાવાડીમાં રહેતા રાઈટ તમારા ભાઈનું નામ રાજુ તમારા મમ્મીનું નામ કમળાબેન બરોબર રાજુ તમારા ભાઈ ઓળખ્યા ગંગા દાદા ઓળખ્યા તમારા છોકરીઓ બધી ઊંડાઈ બીજું કિરણ એજ ખાલી તમને યાદ નહી યાદ નહી છે તમારી છોકરીઓ જા આ તમારી હેતલ છે અમે તમને કોઈ દુઃખી કરવા નહી આયા તમે જ્યાં છો ત્યાં બરોબર છો બસ એક ખાલી મળવુંહતું તમને જોવાથી તમે નીકળી ગયા તા અમે માં બાપ વગર જિંદગી કઈ રીતે કાઢી તમને ખબર છે આ ભાઈ અત્યારે અમારો મન બુદ્ધિનો ભય છે એ ખબર છે
અમારી દીકરીઓની હાલત શું થી એ તમને ખબર છે અમને કઈ કઈ જગ્યાએ પણ ખબર જ નહી મને તમે તમારા મોશોક માટે નીકળી અમારી પાંચ છોકરીઓનું જોયું તમે ક્યારે હું બેન તમને ઓળખતી નહી તમારું પિયર અમે કહીએ તો છે કે તમારું પિયર આ ગામ છે તમે આ છો બધું તમે કયા તમારું ઓપરેશન બધું તમે કઈ તમે ની ઓળખતા તમે અમારું કોઈ પાછળ અમે છ ભાઈ બહેન અમે પાંચ બેનો ને એક જ મારો મન બુદ્ધિનો ભય તમે અમારું કોઈનું વિચાર્યું અમારું નાવિચાર આ ગાંડા છોકરાનું ના વિચાર્યું કે મન બુદ્ધિ વગરનું તમે તમારા એક જ બેબી હતી બેન તમને નહી ગલતમી થાય છે ભલે ગલતફમી હું તમારા પેટેથી જ જનમ લીધો છે તમે જ મારા માં છો તમને કોઈ તમને કોઈ કશું કેવા તો ખાલી તમને મળવા આયા બસ મળવા આયા તો ભેગા મળવા આયા કશો