Cli

ચૌધરી સમાજના સંમેલન બાદ રબારી સમાજ અને ચૌધરી સમાજ આમને સામને!

Uncategorized

રૂણી ગામમાં આજે ચૌધરી સમાજનું મહાસંમેલન હતું સંમેલનનો ઉપદેશ એ હતો કે કંકુ ચૌધરી જે ચૌધરી સમાજની એક છોકરી છે રબારી સમાજના છોકરા સાથે પ્રેમ કરે છે અને પછી એની સાથે લગ્ન કરે છે એને પાછી લાવવા માટે કિંજલ રબારીનો કેસ એના પછી ઠાકરસિંહનું એવું કહેવું કે અમે કોઈપણ સમાજની દીકરી એક્સેપ્ટ પણ નહીં કરીએ અને અમારી દીકરી કોઈને આપીશું પણ નહીં

એ ઘટના પછી એક પછી એક વિડીયો સામે આવ્યા રૂણી ગામમાંથી ચૌધરી સમાજના એક પરિવારે ારે વિડીયો બનાવ્યો કે અમારી દીકરીને રબારી સમાજનો દીકરો લઈ ગયો છે અમને અમારી દીકરી પાછી આપો. એ દીકરી કંકુ ચૌધરીએ ગઈકાલે વિડીયો બનાવીને એવું કહ્યું કે મને પરિવાર પાસે પાછું નથી આવવું. મારો એક પંખીનો માળો છે મારો એક નાનો એક વર્ષનો દીકરો છે

મારા પતિએ મને ભગાડીને લગ્ન કર્યા છે પણ જબરજસ્તી લગ્ન નથી કર્યા. અમે બંને પ્રેમ કરતા હતા અને એટલે અમે લગ્ન કર્યા છે અને એટલે જ અમને અલગ કરવામાં ન આવે. છતાં પણ આજે સંમેલન થયું અને સંમેલનથી એવા દ્રશ્ય સામે આવ્યા જે ખબર પડે કે રબારી સમાજ અને ચૌધરી સમાજ આમને સામને આવ્યું છે અમુક છોકરાઓ સંમેલન પૂર્ણ થયું એના પછી કંકુ ચૌધરી જ્યાં રહી રહ્યા છે એ ગામમાં પહોંચે છે અને પછી એમના ઘર આગળ જઈ અને ત્યાં ધીંગાણું કરે છે એટલે ચૌધરી સમાજના યુવકો ત્યાં જાય છે પછી રબારી સમાજના યુવકો પણ ત્યાં હોય છે અને બંને આમને સામને આવી જાય છે

બંને સમાજના યુવાનો આમને સામને આવે છે એવા દ્રશ્ય સામે આવે છે કે ત્યાં તોડફોડ કરવામાં આવે છે સંમેલન એટલે થયું હતું કે આગળ કોઈ પણ દીકરી આવું ન કરે કે જે દીકરી કરે છે એને સમજાવવામાં આવે અને આપણી દીકરીને પાછી લાવવામાં આવે હવે એ ઉગ્ર બની ગયું છે. કિંજલ રબારીનો કેસ જ્યારથી આવ્યો ત્યારથી એવા અણસાર દેખાતા હતા કે જો

આ વસ્તુ શાંત નહીં થાય તો આગળ જતા એનો ઉગ્ર સ્વરૂપ પણ સામે આવી શકે છે બંને સમાજો ઝગડી પણ શકે છે ગઈ કાલથી ઠાકરસિંહથી લઈને રબારી સમાજના અનેક લોકો એવું કહી રહ્યા છે કે ચૌધરી અને રબારી તો ભાઈ ભાઈ છે એમને ઝગડવાનું નથી અને છતાં પણ કાર્યક્રમ પૂર્ણ થાય છે એના પછી દ્રશ્ય સામે આવે છે કે ગાડીઓ તોડવામાં આવે છે એ જે ગામમાં ચૌધરી સમાજના યુવાનો પહોંચે છે ત્યાં તોડફોડ કરે છે હવે આગળ વિવાદ કઈ તરફ જાય છે સમાધાન થાય છે કે કેમ એ જોવાનું રહ્યું એ ગામમાં જ્યારે ચૌધરી સમાજના યુવાનો પહોંચે છે એના પછી શું થાય છે રબારી સમાજના યુવાનો સામે શું જવાબ આપે છે તે જુઓ [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *