આઈ શ્રી મોગલ મણીધર વડવાળી મોગલ ધામ કાબરવ કચ્છ ના લોકોના ખૂબ કામ કરતા એવા ગાદીપતિ ચારણ ઋષિને જ્યારે એક રિપોર્ટરે ગુજરાતમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં થી રાતોરાત ફેમસ અને સેલિબ્રિટી બનેલા દિવ્યાંગ કમલેશ દલવાડી એટલે કે ઉર્ફ કમા વિશે જ્યારે પૂછ્યું ત્યારે ચારણ ઋષિએ.
જવાબ આપ્યો કે ગાંડા નરસિંહ મહેતા ના ભગવાને 52 કામ કર્યા હતા ભગવાન કોઈને કોઈ સ્વરૂપે પોતાના ભક્તિની મદદ કરે છે નરસિંહ મહેતા ગાંડો થઈ નાચતો તેરાના સમાજ ભગત કહીને વિરોધ કરતા ભગવાન એના વારે આવ્યા એમ કમા ને કહુંછું તું નાચ ભલે તારું માન વધી રહ્યું છે દેશ વિદેશમાં પણ કમા કોઈપણ ધર્મની કે સમાજની.
જરૂરિયાતમંદ બેન દીકરીઓની ગરીબ માણસોની અને ભૂખ્યા તરસ્યા ની મદદ કર સેવાના કાર્યો કરો સાથે લોકોને પણ આ સલાહ સુચન આપ્યું મોગલ કુળ ચારણ ઋષિને ભક્તો ખુબ જ માને છે અને ચારણ ઋષિ દિન દુખીયા ની સેવા કરવામાં ખુબ માને છે ધાર્મિક આસ્થા અને માતાજીની સેવા થકી એ ગુજરાત માં ઘણી નામના ધરાવે છે.