Cli

ધ કાશ્મીર ફાઇલ પર સેન્સર બોર્ડે ચલાવી પોતાની કાતર ! ફિલ્મ માંથી આ 7 સીન હટાવાયા…

Bollywood/Entertainment Breaking

ધ કાશ્મીર ફાઈલ ફિલ્મને લઈને અત્યારે એક મોટી ખબર સામે આવી રહી છે સેન્સર બોર્ડે તેને પર કાતર ચલાવી દીધી છે તેના શિવાય ફિલ્મમમાં જ્વાલાલ નહેરુ યુનિવર્સીટીને બતાવામાં આવ્યું હતું પરંતુ સેન્સર બોર્ડે તેનું નામ પણ બદલી દીધું છે અત્યારે પુરા દેશમાં ધ કશ્મીર ફાઈલની ચર્ચા થઈ રહી છે ફિલ્મ કાશ્મીરી પંડિતો પર થયલે અત્યાચાર વિશે બનાવાઈ છે.

અત્યાર સુધી આ ઘટના પર જેટલી પણ ફિલ્મો બની છે જેમાં પૂરો ન્યાય નથી અપાવી શકી પરંતુ આ ફિલ્મને લઈને ખુબજ માહોલ બની રહ્યો છે કેટલાય લોકો આ ફિલ્મનને પહેલા જોઈ પણ ચુક્યા છે અને તેને જોઈને રડી પણ પડ્યા હતા ફિલ્મને જોઈને સિનેમાઘરોમાંથી કેટલાય લોકો રડ્યા તેની વિડિઓ પણ સામે આવ્યો છે.

બૉલીવુડ હંગામાની એક રિપોર્ટ મુજબ સેન્સર બોર્ડે ફિલ્મના 7 સીન પર આપતી દર્શાવી છે ફિલ્મમાં જમીન પર પડતા તિરંગાને હટાવાનું કહેવામાં આવ્યું હતું અને આ!તંકીના ઘરમાં ભારતના પૂર્વ પ્રધાનમંત્રીની ફોટો પર પણ આપતી દર્શાવી હતી તેના શિવાય એક ટેલિવિઝન ટીવીનો લોગો હટાવાયો છે પંડિત અને હિન્દૂ.

શબ્દો પણ હટાવાયા છે જેમા એ અપશબ્દોથી જોડાયેલ હતા તેના શિવાય ફિલ્મમાં જેએનયુની જગ્યાએ એએનયુ કરવામાં આવ્યું છે અહીં સેન્સર બોર્ડે દ્વારા ટોટલ 24 સીન હટાવવાનું કહ્યું હતું પરંતુ ફિલ્મના ડાયરેક્ટર અગ્નિહોત્રીએ પોતાના બયાન આપ્યા જેના બાદ 7 સીન પર વાત રોકાઈ ગઈ મિત્રો તમે શું કહેશો આ મામલે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *