જય હિન્દ મિત્રો ભારત માતાના વીર સપૂત શહીદ બિપિન રાવતના ગામને ગોદ લેવા જઈ રહી છે એક એનજીઓ બિપિન રવતન સપનાને પૂરું કરવા જઈ રહ્યા છે એનજીઓ જણાવી દઈએ મહારાષ્ટ્રના એક એનજીઓ ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના મૂળ વતનને ગોદ લેવાની તૈયારી કરી રહ્યું છે.
લાતુરના ડોક્ટર HBPP પોડી ગઢવાલ જિલ્લા અધિકારી દ્વારા સૈન ગામમાં વિકાસ કરવાની અનુમતિ આપવામાં આવી છે અહીં સારા રસ્તાઓ નથી એચબીબીપી સંસ્થાના નિવ્રતી યાદવે કહ્યું છેકે તેઓ આવતા અઠવાડીએ સૈન્ય ગામની મુલાકાત લેશે અને ત્યાંના ગામના વિકાસની યોજના બનાવશે.
નિવ્રતી યાદવે પીટીઆઈ ન્યુઝને જણાવ્યું કે એચબીપીપી પોતાના સાધનોનો ઉપતોગ કરશે ગામના તમામ વિકાસમાં લાગશે અને તમામ માટે સરકારની પણ મદદ માંગશે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમનત્રી તીરથસિંહ રાવતે પીટીઆઈ ન્યુઝમાં જણાવ્યું કે એચબીપીપી દ્વારા ગામને ગોદ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે એનજીઓના પ્રતિનિધિ સૈન્ય ગામની મુલાકાત લેશે અને ગામના વિકાસ માટે તમામ જરૂરિયાત વસ્તુઓની તપાસ કરશે તો મિત્રો સીડીએસ બિપિન રાવતનું સપનું હતું કે તેઓ રિટાયર્ડ થયા બાદ તેમના ગામને પુરી રીતે ચમકાવી દેશે એ સમયે બિપિન રાવત સાથે 93 લોકો હતા પરંતુ અત્યારે એમના ગામમાં ફક્ત એમના કાકાનું એક માત્ર ઘર છે.