કેજરીવાલ અને સિસોદિયાને મળી ક્લીન ચીટ!, કોર્ટ બહાર આવીને રડતા શું કહ્યું?
કેજરીવાલ અને સિસોદિયાને મોટી રાહત: દારૂ કૌભાંડ કેસમાં કોર્ટે આપી ‘ક્લીન ચિટ’લાંબા સમયથી જેમના પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગતા હતા, તેવા આમ આદમી પાર્ટીના નેતાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને લિકર પોલિસી (દારૂ નીતિ) કેસમાં નિર્દોષ જાહેર કરી ક્લીન ચિટ આપી છે. કોર્ટે પોતાના […]
Continue Reading