“અરબાઝ ખાન એકદમ મૂર્ખ છે, તે તેની પત્નીની કમાણી પર જીવતો હતો…” અભિનવ કશ્યપ
સલમાન ખાન ક્યારેય કોઈની આંખમાં આંખ નાખીને કેમ વાત કરતો નથી? એમાં શું છે? લોકો કહે છે કે એ કંઈક નાકમાં પાઉડર જેવા પદાર્થનો ઉપયોગ કરે છે. એ ખરા અર્થમાં “દબંગ” નથી, પણ ગલીનો ગુંડો છે. એની આખી ઈમેજ ફેક છે. અરબાઝ તો બિલકુલ નિકમ્મો – લોકો કહેતા હતા કે એ પોતાની પત્ની (મલાઈકા)ની કમાણી […]
Continue Reading