સાઉથ વાળા એ હવે આલિયા ભટ્ટ અને અજય દેવગણને આપ્યો મોટો ઝટકો…
સાઉથ અને બૉલીવુડની લડાઈ હવે ખુલીને આમને સામને આવી ગઈ છે ભાષાને લઈને કિચા સુદીપ અને અજય દેવગણ વચ્ચે થયેલ વિવાદથી એક તણખું લાગ્યું અને હવે એજ તણખે આગનું રૂપ લઈ લીધું છે એસએસ રાજા મૌલીની ફિલ્મ RRR ના નવા ટ્રેલરથી આલિયા ભટ્ટ અને અજય દેવગણનું નામ હટાવી દેવામાં આવ્યું છે. ત્રિપલ આરમાં જુનીયર એનટીઆર […]
Continue Reading