ધર્મેન્દ્રના ભત્રીજા અભય દેઓલને ડાયરેક્ટરે ખુલ્લેઆમ બધાની સામે થપ્પડ મારી દીધી અને જણાવી બોલીવુડની…
એકવાર ફરીથી બોલીવુડનો અસલી ચહેરો બધાની સામે આવી ગયો છે ધર્મેન્દ્રના ભત્રીજા અભય દેઓલે ખુલાસો કર્યો છેકે એક ડાયરેક્ટરે એમને ખુલ્લેઆમ થપ્પડ મારી દીધી એટલું જ નહીં ડાયરેક્ટરે અભય સામે જૂઠી અફવાઓ ફેલાવી કારણ એમનું કરિયર ખરાબ થઈ જાય અભય દેઓલ બોલીવુડના એવા એક્ટર છે. જેમનામાં ટેલેન્ટ હોવા છતાં એમને કામ નથી અપવવામાં આવી રહ્યું […]
Continue Reading