મોડી રાત સુધી ઈદના મોકા પર ફેન્સ સલમાનના ઘરની બહાર રાહ જોતા રહ્યા પરંતુ…
કાલે ઈદના દિવસે એવી ઘટના ઘટી જેનાથી પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હેરાન રહી ગઈ સલમાન ખાનના ઘરની બહાર હજારોની સંખ્યામાં ફેન્સ એકઠા થયા પરંતુ સલમાન ઈદના મોકા પર ફેન્સને મળવા પોતાના ઘરની બાલ્કનીમાં ન આવ્યા મોડી રાત સુધી ભીડ સલમાન ખાનની રાહ જોતું રહ્યું પરંતુ સલમાન ઘરની બહાર ન આવ્યા. મોડી રાત્રે ખબર પડી કે સલમાનની […]
Continue Reading