સાસુમા સાથે મનમુકીને ડાન્સ કરતી અંકિતા લોખંડે, વિડીઓ આવ્યો સામે આવ્યો….
ટીવી સીરીયલ પવિત્ર રીસ્તામા અર્ચના અને અંકીતા બે પાત્રોમાં દમદાર અભિનય થકી ઘર ઘર માં લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી અંકીતા લોખંડે પોતાના પતિ વિકી જૈન સાથે પોતાનું લગ્ન જીવન આનંદથી વિતાવી રહી છે અંકીતા અને વિકી જૈન તાજેતરમાં જૈન પરીવાર સાથે પોતાના સ્નેહીજનો ના લગ્ન ઈન્દોર પહોંચ્યા છે. આ દરમિયાન અંકીતા લોખંડે એ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ […]
Continue Reading