Cli

એરંડાના પાનમાંથી તમે કરી શકો છો લાખોની કમાણી

Uncategorized

કોઈ વસ્તુના જેટલા ગેરફાયદા હોય છે તેટલા જ ફાયદા પણ હોય છે કોઈ મોબાઈલ અને ટેકનોલોજીનો ઉપયોગ લોકોને લૂટવા માટે કરે છે તો કોઈક તેનો ઉપયોગ લોકોની સેવા માટે કરે છે વાત સમજદારીની છે. આતંકીઓ અને વૈજ્ઞાનિકો વચ્ચે જ્ઞાનને લઈને ઘણી સામયતા હોઈ શકે પણ વિચારધારા તદદંત વિપરીત છે અને એટલે જ જે વસ્તુનો ઉપયોગ આતંકવાદીઓ લોકોની જિંદગી લેવા માટે કરે છે તે જ વસ્તુનો ઉપયોગ વૈજ્ઞાનિકો લોકોની જિંદગીમાં સુખાકારી લાવવા માટે કરે છે

વાત એરંડાની છે તો દેશના દુશ્મનો જેએરંડામાંથી રીસીન નામનું ઝેર બનાવી આવીને લોકોને મોતની ઊંઘ સુડાવવા માંગતા હતા તે જ એરંડા ઉપર પ્રયોગ કરીને આપણા વૈજ્ઞાનિકોએ ખેડૂતોની આવક ડબલ કરવાનો સફળ પ્રયોગ કર્યો છે. આખરે વૈજ્ઞાનિકોએ એવું તે શું કર્યું કે જેના કારણે ખેડૂતોને એરંડાથી ડબલ ફાયદો થાય છે. તેના વિશે આજે અમે વિગતવાર વાત કરીશું. હકીકતમાં વર્ષોથી ખેડૂતો સદીઓથી એરંડાનું વાવેતર કરતા આવ્યા છે

એરંડાના બીજમાંથી ખેડૂતો કમાણી કરે છે પરંતુ એરંડાના પાનમાંથી આવક મેળવી શકાય છે તેવી તો ખેડૂતોએ ક્યારેય કલ્પના પણ કરી ન હતી અને એટલે તેઓ એરંડાના પાન ફેંકી દેતા હતાપણ આપણી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર લક્ષ્મણસિંહ પરમારે એક એવી શોધ કરી છે જેનાથી એરંડાના પાનમાંથી પણ ખેડૂતો પુષ્કળ આવક કરી રહ્યા છે એરંડાના પાન હવે ખેડૂતોને ખેત ઉત્પાદન જેટલી જ કમાણી કરાવી રહ્યા છે બહુ કાતિલ છે અને નુકસાનકારક છે પણ એવું નહીં કે એરંડાની અંદરથી ખાલી ઝેર જ બને છે એરંડાની અંદરથી આપણો રોકડિયો પાક છે 7000 કરોડ રૂપિયાનું ઊંડિયામણ આપણે ગુજરાત મેળવે છે એટલે એરંડાની એક બીજી વધારાની આજે આવક થાય એટલે કે ઝેર કરતો પણ ઉપયોગી વસ્તુ જે રેશમ એ બાબતના આપણે અત્રે પ્રયોગો હાથ ધરેલા છે અને એની અંદરપ્રાથમિક આપણને સક્સેસ મળેલો છે આખરે ખેડૂતો કેવી રીતે એરંડાના પાનમાંથી કમાણી કરી શકે છે તેની પણ વાત કરી હકીકતમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આસામ રેશમ કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યાં એરંડાના પાન આરોગ્યને ઈયળો રેશમ બનાવતી હોવાનું જાણવા મળ્યું

આ ઈયળો એરંડાના પાનમાં જ ઉછેરે છે અને ઈયળો જોઈને સામાન્ય રીતે આપણને થોડો ડર લાગે કે આ ઝેરી તો નહીં હોય પરંતુ હકીકતમાં આ ઈયળો એરંડાના પાન ખાઈને પછી તેમાંથી રેશમ આપે છે જો આસામમાં આવું થઈ શકતું હોય તો ગુજરાતમાં કેમ નહીં આ વિચાર સાથે જ દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોત્યાંથી ઈયળોના ઈંડા ગુજરાતમાં લાવ્યા અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પણ તેનો પ્રયોગ કરાવ્યો વૈજ્ઞાનિકોનો આ પ્રયોગ સફળ રહ્યો હવે ઈયળ પેદા થવાથી લઈને રેશમના ઉત્પાદન સુધીના કુલ છ સ્ટેજ છે પ્રથમ સ્ટેજમાં ઈંડામાંથી પાંચ દિવસ બાદ ઈયળ અને ઈયળ બને છે આ ઈયળને મોટી થવામાં પાંચ સ્ટેજ પસાર કરવા પડે છે ત્યારબાદ જ્યારે તે ઈયળ છઠ્ઠા સ્ટેજમાં પહોંચે છે ત્યારે પોતાની લાળ કાઢીને રેશમ બનાવવાની પ્રક્રિયા કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તે પોતે કુદરતી રીતે મૃત્યુ પણ પામે છે ઈયળ મૃત્યુ પામ્યા પછી આ કોચલામાં કુદરત રીતે નવો જીવ ઉત્પન્ન થાય છે જે નાનુંપતંગીયું બનીને બહાર આવે છે ત્યારબાદ ફરી નર અને માદા વચ્ચે મેટિંગની પ્રક્રિયા થાય છે અને માદા ઈંડા મૂકે છે આ રીતે કુદરતી પ્રક્રિયા આગળ વધતી રહે છે

અને રેશમનું ઉત્પાદન પણ સતત થતું રહે છે આખરે આખી પ્રક્રિયા કેવી રીતે થાય તે વૈજ્ઞાનિક પાસેથી સમજીશું તો વધારે ખ્યાલ આવશે જે ફૂદું હોય છે આ રીતે ફૂદું હોય છે અને એ લાકડાની દંડી ઉપર આપણે જે ઈંડા મુકવરાવાના હોય છે એટલે એ ફૂદું માદા છે ને એ લાકડાના ઉપર આ રીતે ઈંડા મૂકતું હોય છે ખસખસ સાઈઝના સફેદ ક્રીમી કલર ક્રીમી કલરના ઈંડા હોય છે અને આ ઈંડામાંથી નાની નાની ઈયળોનીકળતી હોય છે હવે જે નાની ઈયળો છે એ ઈયળો શરૂઆતમાં આપણે કૂણા પાન ઉપર ખવરાવાની હોય છે આટલી નાની નાની ઈયળો નીકળતી હોય છે અને એ કૂણા પાન ઉપર નભતી હોય છે અને પછી થોડી મોટી થાય એટલે આ સાઈઝની થાય છે અને એનાથી મોટી થાય એટલે આ સાઈઝની થાય છે અને સતત આપણે એને પાન ખવરાવવાની જરૂર પડે છે સતત આપણે પાન ખવરાવવા પડતા હોય છે અને એ પાન ખવરાવતો ખવરાવતો અંતે આટલી સાઈઝની ઈયળો અને આનાથી પણ મોટી ઈયળો થતી હોય છે અને ધીરે ધીરે એ પીળી પડતી જાય અને ખાવાનું બંધ કરી દે છે હવે જ્યારે ખાવાનું બંધ કરી દે ત્યારે એને આપણે જે રેશમ કાંતવા માટે એક જગ્યા આપવાની હોય છે

અને એના માટે આવો અહીયા હું બતાવું આપનું તો આ રીતે જે નેટ છે પ્લાસ્ટિકની નેટ એ પ્લાસ્ટિકની નેટની અંદર આ થી આપણે ઈયળ અંદર મૂકવાની હોય છે અને એ મૂકી અને પછી એને ઢાંકી દેવાનું અંધારામાં રાતમાં એ પોતાના મોહમાંથી રેશમના દોરા કાઢી અને પોતાના શરીર ઉપર લપેટે છે લપેટે લપેટે લપેટી અને એ પોતે શરીર ઉપર આ રીતે રેશમના કોચો બનાવે છે. આ જે કોચલો છે એના ઉપરનો જે રેસા છે એ રેસા રેશમના હોય છે અને અંદર એનો જીવડો હોય છે. હવે આ જે જીવડો છે એને આ જે હેરી રેશમ છે એ અહિંસા રેશમ છે એટલે આપણે એના જીવડાને મારવું નહી પડતું એ જેકોચલું ખરું ને એ કોચલાનો એક ભાગ છે ને એ પોચો હોય છે એક સાઈડ એક સાઈડ પોચી હોય છે એક સાઈડ કડક હોય આ પોચા ભાગની અંદરથી પોતે ફૂદું થઈ અને બહાર નીકળી જાય છે અને એ બહાર નીકળ્યા પછી એ પોતે નર માદા સાથે સંલયન કરીને ફરીથી પાછા ઈંડા મૂકે છે

હવે સવાલ એ થાય કે રેશમથી ખેડૂતોને કેટલો ફાયદો થઈ શકે કેટલા વીઘા વાવેતરમાં ખેડૂતો કેટલા રૂપિયા કમાઈ શકે તો તેનું ગણિત પણ સમજી લઈએ હકીકતમાં માર્કેટમાં એરી રેશમની કિંમત 300 રૂપિ કિલો છે ધારો કે કોઈ ખેડૂત એક વીઘામાં એરંડાનું વાવેતર કરે તો તેના પાનમાંથી ઈયળો 83 કિલો જેટલું એરી રેશમઉત્પન્ન કરે છે એટલે કે 83 કિલો ગુણા 300 રૂપિયા કિલો એરી રેશિયમ ગણીએ તો 24900 રૂપિયા ચોખ્ખો નફો થાય આ રીતે એક વીઘામાં એરંડાના ઉત્પાદનથી સાથે સાથે એરી રેશમથી ખેડૂતોને અંદાજે 25હ000 રૂપિયા જેટલો નફો મળે તો બીજી તરફ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલી ખાસ લેબમાંથી ખેડૂતો પોતે પણ આ ઈયળ લઈ જાય છે તેઓ ખેતરમાં સંગ્રહિત એરંડાના 25 થી 30ટ પાન ઉપર ઈયળનો ઉછેર કરે છે અને આ પાન ખાઈને ઈયળો રેશમ આપે છે તે રેશમમાંથી ખેડૂતો સારી એવી આગ આવક મેળવે છે ખેડૂતોનું કહેવું છે કે આ પ્રયોગ તેમને સફળતા અપાવી રહ્યું છેજે સિલ્ક છે એ સિલ્ક તૈયાર કરવામાં આવે છે

અને એમાં જે એરંડાના પાન હોય છે એ પાનમાં પણ એને ખવરાઈએ એટલે તૈયાર કરવામાં આવે છે અને બીજી વાત કહેવા જઈએ તો આપણે કે જે પાન ખવરાઈએ એમાં કોઈ જાજો ફાયદો જ હોય છે જાજો કોઈ નુકસાન હોતું નહી કેમ કેમ કે આપણે સિલ્ક તૈયાર કરીએ એમાં કોઈ એટલો બધો ખર્ચો આવતો નથી અને એમાં પણ વીઘે 25 થી 30,000 તમને સિલ્કમાં મળે છે અને બંણી આવા કે એ થાય કે દિવલા તમે વાવો છોને એમાં પણ થાય છે અન્ય ખેડૂતોને કરવું જોઈએ એમ તો મારું માનીએ તો અને એમાં 25,000 કોઈ સાહેબ ઘણું કહેવાય કેમ કે એના પત્તાથી તો કોઈ થાતુંનથી એ સ્ટોરમાં પત્તા મૂકી એના ઉપર કીડો મૂકવાના આવશે એ કીડો જ્યારે પત્તાને ખાશે એના પછી જે લાલ કાઢે છે એ લાલના માધ્યમથી રેશમ પટ્ટી રૂ ટાઈપ નીકળે છે અને એ રૂના માધ્યમથી જ્યારે બજારમાં રૂની કિંમત 8 થી 9000 રૂપિયા છે

અને હેક્ટરે 90 થી 80,000 જેવો ફાયદો ખેડૂતને થાય એવો છે આ રેશમમાંથી કિમતી કાપડ પણ તૈયાર થાય છે દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઈયળે બનાવી આપેલા રેશમમાંથી આ કાપડ તૈયાર કર્યું છે જેમાંથી શર્ટ શોલ અને ડ્રેસ સહિતનો પોશાક તૈયાર કરી શકાય છે એટલે જો તમે પણ ખેડૂત હો અને તમે પણ ઈરંડા વાવીને લાખો રૂપિયાની કમાણી કરવા માંગતા હોવ તો આવૈજ્ઞાનિક પદ્ધતિથી તમને ડબલ ફાયદો મળી શકે છે તો પ્રાઈમનાઇન માં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *