તમિલનાડુના કુન્નુરમાં થયેલ દુર્ઘટનામાં શહિદ થયેલ વાયુસેનાના કેપ્ટન વરુણ સિંહ આજ પંચત્વમાં વિલીન થઈ ગયા કેપ્ટન વરુણસિંહને તેમના નાના ભાઈ તનુસિંહે અગ્નિસંસ્કાર આપ્યા આ દરમિયાન કેપ્ટન વરુણસિંહનો પૂરો પરિવાર સાથે તમામ લોકો અંતિમક્રિયામાં હાજર રહ્યા હતા કેપ્ટનના અગ્નિસંસ્કાર થતાંજ બેરાગઢ વિશ્રામઘાટ પર સન્નાટો છવાઈ ગયો.
દરેક કેપ્ટન વરુરુણસિંહને નમઃ આંખોથી વિદાઈ આપી રહ્યું હતું એમનો પાર્થિવ દેવ પંચતત્વમાં વિલીન થઈ ગયો આ દરમિયાન પરિવારજોની આંખો માંથી આંશુ આવીગયા હતા વરુણસિંહના પિતા રીટાર્ડ કર્નલ કેપી સિંહ અને સેનાના અધિકારી અને આજુબાજુના તમામ લોકોએ નમઃ આંખોથી વિદાઈ આપી હતી
સૈન્ય સન્માન સાથે કેપ્ટન વરુણસિંહ ને આપવામાં આવ્યા અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા પિતા કેપીસિંહ હ્રદય કઠ્ઠણ રાખીને આંશુ રોકી રાખ્યા હતા પરંતુ માતા અને તેમની પત્ની બાળકોના આંશુ વહી રહ્યા હતા વરુણસિંહને ફૂલોથી સજાવેલી સૈન્ય વાનમાં કેપ્ટનના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો દેશના શહીદ વીરના આત્મા ને શાંતિ મળે એજ પ્રાર્થના.