કરીના કપૂરને બુઢી કહેવું એક વ્યક્તિને ભારે પડી ગયું છે કરીનાએ એ વ્યક્તિને બધાની સામે બેઈજ્જત કરી દીધો આપણે હનિવાર કરીનાને ગુસ્સે જોઈ પરંતુ આ વખતે હદ એટલી થઈ ગઈ કે કરીનાનો ગુસ્સો સીધા સાતમા આસમાને પહોંચી ગયો હકીકતમાં હાલમાં કરીના કપૂર કરણ જોહરની જન્મદિવસ પાર્ટીમાં પહોંચી હતી.
અહીં તેણે તેની સહેલી મલાઈકા અને અમૃતા અરોડા સાથે તસ્વીર પડાવી જેને પોતાના ઇન્સ્ટગ્રામ અકાઉંટમાં પોસ્ટ કરી દીધી અહીં એક વ્યક્તિએ કરીનાને બૂઢી કહીને કોમેંટ કરી તેને જોઈને કરીના પણ ભ!ડકી ગઈ કરીનાએ તેના પર જવાબ આપતા લખ્યું હું ક્યારેય કોમેટબોક્સ ચેક નથી કરતી પરંતુ આ સૌથી.
ઉપર દેખાઈ રહ્યું હતું અહીં બુઢીનો મતલબ બેઇજ્જતી કરવો છે પરંતુ મારા માટે આ એક સારો સામાન્ય શબ્દ છે જેનો મતલબ ઘરડું થવું છે અને હા અમે મોટા થઈ ગયા છે અને સમજદાર છે પરંતુ તમે નામ વગરના સકલ વગરના અને નાની ઉંમરનો છે આખરે તું શુંછે કરીનાના આ જવાબ પર એમની મિત્ર અમૃતા અરોડા પણ ભ!ડકી ગઈ
પછી તેણે લખ્યું કેટલાક લોકોએ મારુ વજન વધવાને લઈને કોમેંટ કરી છે પરંતુ તેને મેં વધાર્યું છે અને મને તેનાથી પ્રેમ છે મારો વજન મારી પરેશાની છે અત્યારે તો કરીનાને બુઢી કહીને બોલાવનાર વ્યક્તિ પાણી પાણી થઈ ગયો છે કારણ કે તેની પ્રોફાઈલ કરીનાએ બધાને બતાવી દીધી છે સ્વાભાવિક છે કરીનાના ફેન્સ તેને ખરું ખોટું જરૂર સંભળાવશે.