કાળજાળ મોઘંવારી વચ્ચે લોકો પોતાનું ઘર ચલાવવા બાળકોના સુખાકારી ભવિષ્ય અને પરિવારજનોનું ભરણપોષણ કરવા માટે ખૂબ જ સર્ઘષમય જીવન વ્યતીત કરેછે આ વચ્ચે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે ગાંધીનગર ઘ 0 થી ચ 0 સર્કલ ની ડાબી તરફ હેમુભાઈ પ્રજાપતિ નામના મોટી ઉમંરના દાદા પોતાની પત્ની.
નિતાબેન સાથે પહેલા જેઓ શેરડીનો કીચુડો ચલાવતા હતા એ આજે પાણીપુરી ની લારી ચલાવે છે સીઝન બદલતા વ્યવસાય ફેરવતા આ દાદા દાદીની કહાની ખુબ દર્દનાક છે દાદાની બંને આંખે કાંઈ દેખાતું નથી તો દાદી એમની પાસે રહીને પકોડી બનાવી રહ્યા છે દાદાએ મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતુંકે આ મોઘવારી માં ઘર.
ચલાવવુ ખૂબ જ મુશ્કેલ છે મારી બંને આંખોને પડદા તૂટી ગયા છે કાંઈ દેખાતું નથી મારી પત્ની સાથે હું પાણીપુરીનો વ્યવસાય કરું છું મારા વ્યવસાયમાં મારી સાથે મારી પત્ની આખો દિવસ સાથે ઉભી રહે છે એમને પોતાના પરિવારજનો વિશે જણાવ્યું હતું કે દીકરો રિક્ષા ચલવેછે જે રીક્ષા પણ.
લોન પર લીધેલી છે દિકરાને મદદરૂપ બની શકીએ એ માટે અમે પણ આ ધંધો કરીએ છીએ પોતાના આખંમા આંશુ સાથે કહ્યું કે બાળકો ની સ્કુલ ફી સહીતના ખર્ચાઓ બહુ ખર્ચાળછે આ પરીસ્થીતી માં કામ કરવું જરુરીછે હું મારાથી બંને એટલી મહેનત કરી લોકો ને સ્વચ્છ એવંમ સાત્વીક પાણીપુરી પીરશુ છું.
મારી પત્ની બનાવેછે હું મારી બંધ આંખો એ પણ એની મદદ કરું છું દાદાએ પોતાની વ્યથા ઠાલવી હતી સાથે જીવનભર સર્ઘષમય જીવન જીવવાની એક પ્રેરણા પણ લોકોને આપી હતી વાચક મિત્રો દાદા ની જો કામગીરી આપને પસંદ આવી હોયતો આ પોસ્ટ ને લાઈક સાથે એક શેર કરી પ્રોત્સાહન એમને જરુર આપજો.