Cli
છોકરીએ નિર્વસ્ત્ર થઈ વીડીયો કોલ કર્યો, કાકા કંટ્રોલ ખોઈ બઠા, પછી ઘબાઘબ, પરંતુ થોડા દિવસ બાદ કાકા બોલ્યા મને બચાવી લો...

છોકરીએ નિર્વસ્ત્ર થઈ વીડીયો કોલ કર્યો, કાકા કંટ્રોલ ખોઈ બઠા, પછી ઘબાઘબ, પરંતુ થોડા દિવસ બાદ કાકા બોલ્યા મને બચાવી લો…

Ajab-Gajab Breaking

મધ્યપ્રદેશના ખંડવા માં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે સમગ્ર ઘટના અનુસાર મધ્યપ્રદેશના ખંડવાના એક 50 વર્ષના વ્યાપારીને હનીટ્રેપ દ્વારા ફસાવવા માં આવ્યો હતો મીડિયા અહેવાલ અને પોલીસના જણાવ્યા મુજબ 17 સપ્ટેમ્બર ના રોજ વ્યાપારીને કોઈ અજાણી છોકરીએ થોડા નિર્વસ્ત્ર વિડીયો.

મોકલ્યા ત્યાર બાદ આ વ્યાપારીમાં એક વીડિયો કોલ આવ્યો જેમાં એક સ્વરૂપવાન છોકરી નિર્વસ્ત્ર થઈને જોવા મળી એના નિર્વસ્ત્ર શરીરને લોભાઈ ને વ્યાપારી હોસ કોઈ બેઠો અને પોતે પણ નિર્વસ્ત્ર થઈને એની સાથે વાતો સાથે વિડીયો કોલ માં અમુક હરકતો કરી જે સમગ્ર વીડિયો કોલની ફૂટેજને.

કોલ કરનાર અજાણી યુવતીએ રેકોર્ડ કરી લીધી અને વ્યાપારીને બ્લેકમેલ કરવા લાગી એને પૈસાની માંગણી પણ કરી અને કહ્યુંકે જો પૈસા ના આપે તોહું આ વિડીયો વાયરલ કરી દઈશ બદનામી ની બીકે વ્યાપારીએ એને 50000 રૂપિયા પણ આપ્યા પરંતુ આ યુવતી અને એની ગેંગ વધારે પૈસાની માગણી કરવા લાગ્યા.

તો વ્યાપારીએ પૈસા ના આપતા એનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો જે વ્યાપારીએ પોલીસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે સાહેબ હું કામવાસના ને મોહિત થઈ ગયો અને ભાન ભૂલી બેઠો મને આ વાત પર પસ્તાવો છે પણ મને બચાવી લો હવે પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી ને.

આ બાબતે કાર્યવાહી હાથ ધરી છે હની ટ્રેપનો કિસ્સો આ એક જ નથી પરંતુ હનીટ્રેપ એવું નેટવર્ક છે જેમાં લોકોને આવા વીડિયો કોલ કરીને ફસાવવામાં આવે છે અને પૈસાની માંગણી કરવામાં આવે છે તો આવા અજાણ્યા કોઈપણ કોલને મહત્વ ના આપો અને સુરક્ષિત રહો પોસ્ટને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *