યુપી એસસી ની પરીક્ષા ખુબ જ મહત્વ ધરાવે છે દેશભરમાં યોજાતી આ પરીક્ષા માટે લોકો ખુબ મહેનત કરે છે કોચિંગ ક્લાસમાં જોડાય છે રાત દિવસ વાચંન કરે છે આઈપીએસ બનવું સહેલું નથી આઇપીએસ બનવાની કતારમાં ઘણા બધા લોકો જોવા મળે છે પરંતુ એક એવી મહિલા વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ.

જેઓ એ પોતાના બે બાળકોને સંભાળ્યા તેમના માટે નોકરી કરી અને વગર કોચિંગ ક્લાસ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઇપીએસ ઓફિસર બનીને આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી આઈપીએસ અધિકારી બુશરા બાનો માટે આઇપીએસ બનવું સહેલું નહોતું તેમને ઘણી બધી તકલીફો વેઠી ઘણો સંઘર્ષ કર્યો પરીક્ષાની તૈયારીમાં તમને એ.

‘છતાં પણ કોઈ ખામી ના રાખી અને મુકામ સુધી પહોંચી બુશરા બાનુ શરુઆત થી ખુબ સારી વિદ્યાર્થીની હતી તેમને એબીએ કર્યા બાદ પોસ્ટ ડોક્ટોરોલ ની તૈયારી કરી રહી હતી આ દરમિયાન તેમને યુ પી એસ સી ની પરીક્ષા આપી એ. સાથે કોલ ઈન્ડિયા માં તે નોકરી પણ કરી રહી હતી પોતાની નોકરી.

અભ્યાસ અને બાળકોની પરવરીશ સાથે તેમને યુ પી એસ સી ની પરીક્ષા પાસ કરી આઈપીએસ અધિકારી નું બિરુદ પ્રાપ્ત કર્યું બુશરા બાનો એ મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું કે વિકલ્પ ની પસંદગી ખૂબ જ સમજીને કરવી જોઈએ ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કોઈની વાતોમાં ન આવવું જોઈએ અને પોતાના કર્તવ્ય પથ પર.

હંમેશા કટિબદ્ધ રહેવું જોઈએ તમને જેમાં વધારે રસ છે તેમાં ધ્યાન કેન્દ્રિત કરી અને માત્ર તે મેળવવા ની અભિલાષા સાથે જીવવું જોઈએ બુશરા બાનો પોતાના પરીવાર સાથે હંમેશા લોકોને પ્રોત્સાહિત કરવા માટે અભ્યાસ માટે શેનું અધ્યયન કરવું એ પણ માહીતી સોશિયલ મીડિયા પર શેર કરતિ રહે છે.