ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું ગઈ કાલે રાત્રે નિધન થઈ ગયુ બપ્પી દાએ મુંબઈના એક હાસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા બપ્પી દા ઓએસએ અને રીક્રેટ જેવાજેવા ઇ!ન્ફેક્શનથી ગ્રસ્ત હતા પપ્પી દાને ઓએસએની પરેશાની છેલ્લા એક વર્ષથી હતી ડોક્ટર દિપક નામ જોશી એમની સારવાર કરી રહ્યા હતા.
આ ગંભીર સમસ્યાથી બપ્પી દા છેલ્લા 29 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા નિધનથી એક દિવસ પહેલા 15 ફેબ્રુઆરીએ ઠીક થયા બાદ એમને હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી પરંતુ હોસ્પિટલથી રજા આપ્યાના એક દિવસ બાદ જ બપ્પી દાની તબિયત વધુ બગડી ગઈ એમના ફીરીથી સારવાર માટે હોસ્પ્ટિલમાં લાવવામાં આવ્યા.
રાતે લગભગ 11 વાગે અને 45 મિનિટ પર એમણે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા ડોક્ટરોએ એમને બચાવવાની તમામ કોશિશો કરી પરંતુ તેઓ સફળ ન રહ્યા બપ્પી દાના નિધનથી બોલીવુડને બહુ શોક લાગ્યોછે 6 ફેબ્રુઆરીએ લતા મંગેશકર દુનિયાને અલવિદા કહી ગઈ હતી અને કાલ રાત્રે બપ્પી દાસ બધાને છોડીને ચાલ્યા ગયા.
અચાનક આ રીતે બોલીવુડની બે મહાન હસ્તીઓનું નિધન થતા બૉલીવુડ સાથે સાથે દેશ માટે પણ દુઃખની વાત છે બંને આ મહાન કલાકારોના યોગદાનને આ દેશ અને ઈન્ડસ્ટ્રીઝ ક્યારેય નહીં ભૂલે બપ્પી દાના આત્માને શાંતિ મળે બસ એજ પ્રાર્થના મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવાનું ન ભૂલતા.