Cli

લગ્ન પહેલા શિવાની ગર્ભતવી હોવાની વાતને લઈને તોડ્યું મૌન…

Bollywood/Entertainment Breaking

ફરહાન અખ્તરે હાલમાં 19 ફેબ્રુઆરીના રોજ એક્ટર શિવાની દાંડેકરથી લગ્ન કર્યા કપલે એકબીજાને લગ્ન પેરાવીને લગ્નના બંધનમાં બંધાયા લગ્ન બાદ શિવાની ગર્ભવતી હોવાની ખબરો આવી રહી છે શિવાની લગ્નના દીવસે કંઈક એવા કપડોમાં જોવા મળી જેમાં લોકોને શિવાનીનો બેબી બમ્પ દેખાયો તેને લઈને.

શિવાનીને ટ્રોલ પણ કરવામાં આવી લોકોનું કહેવું હતું કે શિવાની ગર્ભવતી હતી એટલે લગ્ન કર્યા પરંતુ હવે શિવાનીએ એમને વળતો જવાબ આપ્યો છે શિવાનીએ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામમાં એક વિડિઓ શેર કર્યો છે અને જનાબ આપ્યો છે જણાવી દઈએ શિવાનીએ ફરહાન સાથે લગ્ન કર્યા બાદ એક ફોટોશૂટ.

પણ સામે આવ્યું હતું જે ફોટોને શેર કર્યો હતો આ ફોટોમાં શિવાની ફરહાનના ખભા પર હાથ રાખીને સાઈડ પોઝ આપતી જોવા મળી રહી છે શિવાનીએ અહીં ગીની ડ્રેસ પહેરેલ હતી ફોટોમાં શિવાનીએ જે ડ્રેસ પહેરી હતી એમાં તેનો બેબી બમ્પ સાફ દેખાઈ રહ્યો હતો અહીં તેને જોઈને યુઝરોએ કહ્યું હતું કે શિવાની ગર્ભતવી છે.

હવે તેનો જવાબ આપવા શિવાનીએ દર્પણ સામે રહીને એક વિડિઓ બનાવ્યો છે જેમાં શિવાનીનું સિક્સ પેક જોવા મળી રહ્યું છે સાથે શિવાનીએ કેપશનમાં લખ્યું હું એક મહિલા છું ગર્ભવતી નથી તકિલાના કારણે ડ્રેસમાં ટમી જોવા મળ્યું હતું મિત્રો અહીં શિવાનીએ ચોખવટ કરી છેકે તેઓ ગર્ભવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *