Cli

આલિયા ભટ્ટની ધમાકેદાર ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવડીના ટ્રેલર પર બોયફ્રેન્ડ રણવીર કપૂરે આપ્યું રિએક્શન…

Bollywood/Entertainment

આલિયા ભટ્ટની નવી ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયુ જેને ખુબજ પસંદ કરવામાં આવી રહ્યું અહીં ફિલ્મમાં આલિયા ભટ્ટે એકવાર ફરીથી ગંગુબાઈનું પાત્ર નિભાવીને ફરીથી લોકોનું દિલ જીતી લીધું છે અહીં ફિલ્મના ટ્રેલરને લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહ્યું છે આલિયા ભટ્ટના બોયફ્રેન્ડ રણવીર કપૂરે પણ ફિલ્મન ટ્રેલરને.

લઈને પોતાનું રિએક્શન આપ્યું છે રણવીર કપૂરને ટી સિરીઝની ઓફિસ બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા આ દરમિયાન ન્યૂઝ રીપોટૅરે એમને પૂછ્યું હતું કે આલિયા ભટ્ટની આવનાર ફિલ્મ ગંગુબાઈનું ટ્રેલર કેવું લાગ્યું અહીં આ દરમિયાન રણવીર ગંગુબાઈની સ્ટાઈલમાં નમસ્તે કરે છે જેના બાદ રિપોર્ટ એમને ચીયર કરવા લાગે છે.

રણવીર કપૂરનો એ વિડિઓ સોસિયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહ્યો છે ટ્રેલરમાં સૌથી જબરજસ્ત દબંગ અંદાજમાં અભિનય આલિયા ભટ્ટને જોવા મળી રહી છે જેમાં આલિયાએ કેટલાય દમદાર ડાયલોગ બોલ્યા છે જેનાથી નક્કી થઈ ગયું છેકે સિનેમાઘરમાં દર્શકોની ધમાકેદાર તાળીઓ વાગવાની છે જણાવી.

દઈએ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે અજય દેવગણ પણ જોવા મળશે ટ્રેલરમાં એમનો અંદાજ હિટ જોવા મળી રહ્યો છે જેમનો થોડો રોલ ન જબરજસ્ત છે ટ્રેલરને લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહ્યું છે મિત્રો તમે ટ્રેલર જોયુંકે નહીં અને જોયું હોય તો કેવું લાગ્યું ટ્રેલર પોસ્ટમાં કોમેંટ કરી જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *