Cli

એક્ટરના ટુકડા ટુકડા કરીને બોયફ્રેન્ડે મોતને ઘાટ ઉતારી દીધી…

Breaking

છેલ્લા 2 મહિનાઓથી ગાયબ એડલ્ટ સ્ટારની તેના બોયફ્રેન્ડે ક્રૂર રીતે મોતને ઘાટ ઉતારી દીધી છે રિપોર્ટ મુજબ એક્ટરની મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના શરીરના ટુકડા રોડની સાઈડમાં ફેંકી દીધા લાંબા સમય બાદ એમના એક ફેન્સે એમના શરીર પર બનેલા ટેટુથી ઓળખી શક્યો આ મામલે પોલીસ આરોપી બોયફ્રેન્ડની ધરપકડ કરી લીધી છે.

આ અને આરોપીએ ગુ!નો કબૂલ પણ કરી લીધો ચેરીપોર્ટ મુજબ ઇટાલિયન પો!ર્નસ્ટાર કારોલ મેલ્ટેસીની બોડીના ટુકડા રોડની સાઈડમાંથી મળ્યા હતા બોયફ્રેન્ડે બોડીના ટુકડા કરીને થેલીમાં ભરીને રોડની સાઈડમાં કચરાની જેમ ફેંકી દીધા હતા ત્યારે તો પોલીસ બોડીને ઓળખી ન શકી પરંતુ બોડીની ઓળખાણ માટે પોલીસે કેટલીક.

ફોટોને ન્યુઝમાં છપાવ્યા ત્યારે એમના એક ફેન્સે એક્ટરના પગમાં બનેલ ટેટુના કારણે ઓળખી લીધી પોલીસની તપાસમાં બોયફ્રેન્ડનું નામ સામે આવ્યું આ મામલે જયારે પોલીસે પુછતાજ કરી ત્યારે બોયફ્રેન્ડે પોતાનો ગુ1નો કબૂલી લીધો આરોપીએ જણાવ્યું કે કોઈ વાતને લઈને થયેલ ઝ!ગડા બાદ તેને હથોડીથી.

મા!રમારીને એક્ટરને મોતને ઘાટ ઉતારી દીધી પછીથી તેણે શરીરના નાના નાના ટુકડા કરીને ફ્રીઝમાં રાખી દીધા તેના બાદ તેણે બોડીને રસ્તાની સાઈડમાં ફેંકી દીધા આ ઘટના સાંભળીને લોકોના રુંવાટા ઉભા થઈ ગયા મિત્રો આ ઘટના પર તમારી શું પ્રતિક્રિયા છે અમને કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *