હોલીવુડની જાણીતી સ્ટાર કિમ કાર્દશિયન અત્યારના દિવસોમાં સોસીયલ મીડિયામાં છવાયેલ છે તેની તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં છવાયેલ છે સામે આવેલ તસ્વીરમાં એક્ટર બિકીનીમાં જોવા મળી રહી છે જેમાં તેઓ બોલ્ડ અવતારમાં જોવા મળી અત્યારે કિમ કાર્દશિયન તેનાથી 12 વર્ષ નાના બોયફ્રેન્ડ પીટ ડેવીડેશનને ડેટ કરી રહી છે.
તેઓ પોતાના સબંધને લઈને ચર્ચામાં બની રહે છે કિમ કાર્દશિયન આ તસ્વીરમાં બિકીનીમાં જોવા મળી રહી છે તેની આ ફોટો અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે બંને આ તસ્વીરમાં ખુબજ સુંદર લાગી રહ્યા છે કિમ કાર્દશિયન આ તસ્વીરોમા કિ!લર પોઝ આપતા જોવા મળી તેની આ તસ્વીર ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
કિમ કાર્દશિયન તેની એક તસ્વીરમાં બોટ પર બેઠેલ જોવા મળી જયારે અન્ય એક તસ્વીરમાં તે બોયફ્રેન્ડ પીટ ડેવીડેશનને કિસ કરતા જોવા મળી રહી છે સામે આવેલ તસ્વીરમાં જોઈ શકાય છેકે આ બંને કપલ એકે દરિયાં કિનારે ઠંડી હવાની મજા માણી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો કોમેંટમાં તમારી પ્રતિક્રિયા જણાવી શકો છો.