Cli

બોટાદના હળદળમાં પથ્થરમારાની ઘટનામાં નિર્દોષનો ભોગ લેવાયો ?

Uncategorized

બોટાદના હળદળ ગામે આજે આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ સભા કરી અને આ સભા બાદ માહોલ છે તે તંગદેલીમાં ફેરવાયો હતો મોટી સંખ્યામાં આ ગામમાં જે લોકો હતો તેજ લોકો હતા તેમની અટકાયત કરવામાં આવી છે અને અત્યારે ગામના લોકો છે જેમના પરિવારજનો છે તે ચિંતામાં મુકાયા છે કારણ કે તેમના લોકો જે પરિવારના લોકો છે તેમને પોલીસ અટકાયત કરી લીધી છે.

આપણે સીધી જ ગામના લોકો સાથે વાતચીત કરીશું કે શું ઘટના હતી? અને તમારા ઘરેથી પરિવારમાંથી કોની અટકાયત થઈ >> મારા કાકાની મારા કાકા ઘરે સૂતા હતા ને એની એ ઘરમાં આવીને લઈને વયા ગયા એમને>> એટલે એમણે સભામાં હતા >> નહી સભામાં કોઈ નહી એ કામેથી ને પોગ્યા જતા ઘરે મજૂરી કરવા જાય છે. મજુરીયાત ઘરે પોજા તા તો આવીને ઘરમાં સુતાને ત આવીને લઈને વયા ગયા >> આ બનાવ ક્યારે બન્યો સભા પછી જ્યારે અટકાયત શરૂ થઈ ત્યારે >> હા ત્યારે બન્યો આ સવા ત્યારે બન્યો આ સમય તે આવીને સીધા લઈને વયા જ ગયા કોઈને કઈ પૂછ્યું નથી ને કાઈ વસ્તુ ની >> ક્યાંથી આયા હતા >> કારખાના એટલે કામેથીને પોગ્યા જતા ઘરે ને પોલીસ વાળા આવીને કે સીધા કે હાલો કઈ પૂછવા પૂછવા નહી સીધા કે હાલો હાલવા જ મનોહું >> પરિવારમાંથી બીજા કોઈ આસપાસના લોકોને કેટલા લોકોને લઈ ગયા >

> અમારા મારા કુટુંબના થયો અમારા અમારા ભાઈઓને ચાર જણાને લઈ ગયા છે. ચારે ચારને પાછા માર્યા છે હત મારી મારીને લઈ ગયા છે. ઘરમાં આવીને બધાને મારતા હતા. એ રીતે લઈ ગયા છે એમને >> કોઈ કારણ આપવામાં આવ્યું તું કોઈ કારણ કે >> કાઈ કારણ નહી કારણ વગેરે જ તે બધું ઘરમાં આવી તી એમે જો એમે બધા આવી હેરા કરશો હેરા કશીને ઘરે પોચ્યા ને તે આવીને હુવી ઘડીક અહ આવડા ઓબાળો જામે હતો ને તેમ સીધા ઘરમાં કરી ગયા તા ઘરમાં આયાને ત આવડા ને બધાપોલીસવાળા માથે હુમોળો કર્યો હોય છે આપણને કોઈને ખબર ઘરમાં આયા તા એવડાને સીધો પકડી જ લીધા બધાયને ઘરમાં બેઠા તાને તે કોઈને કઈ પૂછવા પૂછવા ન >> તમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે કે ક્યાં લઈ ગયા છે શું છે >> એવું કાઈ અમને ખબર નહી ફોન બોને નથી લઈ જવા દીધા આયા ફોને નથી લાગતા >> ફોન જ નથી ઉપાડતા કોઈ ફોન કર્યો તો ફોનેય કોઈ નથી ઉપાડતા >> પણ જે આ પથ્થર મારો થયો ગામમાં આવું ક્યારે પહેલા થયું ગામમાં >

> કોઈ દિવસ નહી પહેલા કોઈ દિવસ નહી ખબર નથી થયો હશે તો પણ મને નથી ખબર તમે કાયમ પાછાકામે વયા જાવ એટલે અમને ન ખબર હોય >> તો શું લાગે છે આ પથ્થરમારો કરવાવાળા બહારના લોકો આવ્યા હતા કે આ સભામાં કેવી રીતે થઈ ગયું >> બહારના બહુ પબ્લિક હતું અમારા ગામનું તો ઓછું હતું અમારા ગા કોઈ નથી નીકળવા રાજી આવામાં >> આવી આવીને લઈને વયા ગયા છે એમને હવે આનો નિકાલ તો કરવો પડશેને >> જી બિલકુલ આપણે સાંભળ્યા હજી બીજા લોકો પણ છે અહીયા તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું બા તમારા ઘરમાંથી કોને લઈ ગયા છે >> મારા છોકરાને જ લઈ ગયા ઘરમાં હુંતોને લઈને વઈ ગયા >> કે આ પાછળા ઘર છે ત્યાંથી>> હા અહીયા ઘર રા ઢેલામાં જ રેવી છે >> કોઈદી મજૂરી હું તો દાડીએથી આવી તા કે તારા છોકરાને લઈ ગયા છે હજે હું હાલી આવું રાંધ્યું નથી ખાધું છોકરાને ઘરમાંથી લઈને વઈ ગયા હજે હાલી ને હાલીને આયા કે વાહન નથી હાલવા દેતા કે હાલીને વઈ જાવ કે તે હું ઠેટ ખોડિયારેથીને આ હાલીને આવી આવી તમારી હાહુમાં કેશે કે સુનીલને લઈ જાશે >> કેટલા વર્ષનો તમારો >> હજ 18 વર્ષનો હશે >> તે સભામાં ગયો તો તમાર >> ના એ ભાઈ આવીને હજે હુતો તો ઘરમાં ખાટલામાં હુતો તો ક્યાં છે >> એટલે ઘરમાં સૂતો તો ને પોલીસ>> ઘરમાં હુતો તો ને લઈ ગયા માર હાવું હા ત ઘરમાં જ ગરી ગયા ક્યાં સીધા >> કીધું ની કે એનો કોઈ વાંક નથી આમાં >> ક્યાં ઘર સાહેબ >>

હું દાળીએ ગઈ તી હજી તો હાલી આવું છું >> હા બે હોટા માર્યા છે મારે આવું કે છે કે સુનીલ હું કે જાલ્યો આમ કાંઠલો પોલીસને આમ કે મારા છોકરાને મારશો નહી કે વગર વાંકે તોય કે છે હોટી મને ઉચકાવીને ભાગી ગયો પોલીસ જી બિલકુલ જે આપણે સાંભળ્યા મહિલાઓ છે બાને પણ આપણે વાત કરીએ >> બા તમારા ગામમાં જે પથ્થર મારો છો બહુ બધા લોકોને પોલીસ લઈ ગઈ છે તમારા પરિવારમાંથીકોઈને લઈ ગયા >

> આ મારા છોકરા છે એ મારા દીકરાનો દીકરો લઈ ગયા છે મારા ત્રણ દીકરા લઈ વયા ગયા છે ત્રણને લઈ ગયા છે હાવ સુતાને લઈ ગયા હું પકડું છું સાહેબ મારું ઘર છે મારું ઘર છે મારા છોકરાને હાવ મજૂરી કરીને આવ્યા હુતાતાને લઈ ગયા ધડી ધડીને લઈ જા >> તો તમે હાજર હતા ત્યારે >> હા આ એકને લઈ જાય એન હું સાહેબને પકડું સાહેબ મારો દીકરો છે અને અમારું ઘર છે ક્યાં રહ્યા જાય મે કી તોય દડી જાય >> બીજા ગામના મહિલા છે તેમની સાથે વાત કરી બેન તમારા પરિવારમાંથી >> એને જ વાત કરી મારો દીકરો મારી સાહુ છે>> હા >> મારો દીકરો લઈ ગયા ને મારી સાહુએ પકડી રાખ્યો તો લઈ ગયા >> તો તમારે અત્યારે વાત થઈ છે ક્યાં લઈ ગયા છે કોઈને એ પોલીસવાળા ક્યાં લઈ ગયા અમને બહાર ની નીકળવા દીધા શું કરવું >

> બાર નીકળે ને દંડા માર >> દંડા મારે >> બહાર નીકળો તો ડંડા માર >> આમને માર્યા ને >> મારી છોકરાને છોડી એની લઈ ગયો એની છોડીને કેવી રોય દેખાય >> એને પકડી રાખી મે તો છોકરાને મારે તો હું આવી ફરી તોય મને દંડો ઠોકી લીધો >> બાજરી લઈને ગયો >> એ તો ભૂખ્યા તરસ્યા છોકરાએ સુઈ ગયા છેકોઈએ ખાધું પીધું નથી એના બાપાને લઈ જાય અમારા છોકરા અમારે હાજર કરી દયો >> જે બિલકુલ ગામના લોકો કહી રહ્યા છે કે તેમને જે પરિવારમાંથી જે લોકોની અટકાયત થઈ છે ખોટી રીતે અટકાયત થઈ છે જે લોકો ઉમતા હતા તેમને ઘરમાં આવીને પોલીસ છે તે ઉઠાવીને લઈ ગઈ તે રીતનો આરોપ છે ગામના મહિલાઓ અત્યારે ચિંચિત છે કારણ કે અત્યારે તેમના જે ઘરમાંથી જે લોકોને અટકાયત કરવામાં આવી છે ક્યાં લઈ ગયા છે ક્યાં છે તેમનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો અને તેને જ લઈને ગામની મહિલાઓ છે તે અત્યારે ે ચિંતિત થઈ રહી છે કેમેરામેન ફેઝન રગરેજ સાથે જયંદાફા બોધા >> વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે એ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *