RRR ફિલ્મ આગળ ફીકુ પડતા બોલીવુંડ હવે કેજીએફ 2થી પણ ઘબરાયું છે 14 એપ્રિલના રોજ કેજીએફ સાથે શાહિદ કપૂરની જર્સી રિલીઝ થવાની હતી પરંતુ છેલ્લા ટાઈમે જર્સી ફિલ્મની રિલીઝ તારીખ ટાળી દેવામાં આવી છે બોલીવુડની કદાચ આનાથી ખરાબ બેઇજ્જતી ક્યારેય નહીં થઈ હોય સાઉથ સિનેમા આગળ બોલીવુડે.
એકદમ સમર્પણ કરી દીધુ છે ગયા દિવસોમાં બોલીવુડને પાછળ છોડતી ફિલ્મ પુષ્પાથી લઈને કેજીએફ 2 સુધિ આવી ગઈ છે ગંગુબાઈકાઠિયાવાડી બચ્ચન પાંડે જેવી હિટ ફિલ્મો સાઉથ આગળ ફીકી પડી ગઈ છે અહીં કાશ્મીર ફાઈલ્સથી લઈને ત્રિપલ આરે સિનેમાઘરો ગૂંજવ્યા અને હવે એવામાં સાઉથના સ્ટાર યશની ફિલ્મ કેજીએફ 2એ પણ.
પોતાનો કમાલ બતાવવાનું શરૂ કરી દીધું છે હકીકતમાં 14 એપ્રિલના રોજ યશની ફિલ્મ કેજીએફ 2ને ટક્કર આપવા બોલીવુડની જર્સી રિલીઝ થઈ રહી હતી પરંતુ થયું એવું કે કેજીએફે જેવા પોતાની ટિકીનું એડવાન્સ બુકીંગ શરૂ કર્યું લોકો તેની ટિકિટ લેવા તૂટી પડ્યા ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ કેજીએફ 2ના.
પહેલા અઠવાડિયાની ટિકિટ વેચાઈ ગઈ છે હવે એ જોઈને શાહિદ પણ વીચરમાં પડી ગયા તેના બાદ શાહિદે પોતાનો નિર્ણય બદલતા એમની ફિલ્મ જર્સી એક અઠવાડિયા પછી રિલીઝ કરવાનું નક્કી કર્યું વિચારો 6 મહિના પહેલા બૉલીવુડ જેને પોતાના પગની ધૂળ સમજતું હતું આજે એજ સાઉથ ફિલ્મો આગળ બૉલીવુડ કામ માંગી રહ્યું છે.